________________
પંચસંગ્રહ–પાંચમું દ્વાર
૭૦
અને સંજવલન લેભ તેટલી પ્રકૃતિએના જઘન્ય રસને ઉદય પિતાની છેલી આવલિકાના ચરમસમયે સમજો.
તાત્પર્ય એ કે-જ્ઞાનાવરણપંચક, અંતરાયપંચક, દર્શનાવરણચતુષ્ક, ત્રણ વેદ, સંજ્વલનલેશ અને સમ્યકત્વમેહનીય એ ઓગણીશ પ્રકૃતિના પિતપોતાના અંતકાળે ઉદીરણા નષ્ટ થયા બાદ સત્તામાં જ્યારે એક આવલિકામાત્ર સ્થિતિ શેષ રહે ત્યારે તે આવલિકાના ચરમસમયે જઘન્ય રસનો ઉદય સમજ.
ઉપરોક્ત પ્રકૃતિએને જધન્ય સ્થિતિને ઉદય અને જઘન્ય રસને ઉદય અને સાથે જ થાય છે. ૧૦૪
આ રીતે ઉદીરણાની ભલામણ કરીને અનુભાગેદય કો. હવે પ્રદેશદય કહે જોઈએ. તેમાં આ બે અર્થાધિકાર છે. સાદિ વિગેરે ભંગની પ્રરૂપણા અને સ્વામિત્વ પ્રરૂપણ. તેમાં સાદિ વિગેરે ભંગની પ્રરૂપણા બે પ્રકારે છે. મૂળપ્રકૃતિ સંબંધી અને ઉત્તરપ્રકૃતિ સંબંધી. તેમાં પહેલાં મૂળ પ્રકૃતિ સંબંધી સાદિ વિગેરે ભગની પ્રરૂપણ કરવા આ ગાથા કહે છે –
अजहन्नोऽणुकोसो चउह तिहा छण्ह चउविहो मोहे । आउस्स साइअधुवा सेसविगप्पा य सव्वेसिं ॥१०५।। अजधन्योऽनुत्कृष्टश्चतुर्की विधा षण्णां चतुर्विधो मोहे । आयुपः सायधुवाः शेषविकल्पौ च सवाम् ॥१०५।।
અર્થ—આયુ અને મેહનીય વિના શેષ છે કમને અજઘન્ય પ્રદેશદય ચાર પ્રકારે છે અને અનુષ્ટ પ્રદેશોદય ત્રણ પ્રકારે છે, મોહનીયકર્મના તે અને ચાર પ્રકારે છે. તથા આચના સઘળા વિકલ્પ અને સઘળા કર્મના શેષ વિકપ સાદિ અને સાંત એમ બે પ્રકારે છે.
ટીકાતુ–મોહનીય અને આયુકર્મ વિના શેષ છે કમને અજઘન્ય પ્રદેશદય સાદિ, અનાદિ, ધ્રુવ અને અgવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે – • કેઈ એક ક્ષપિત કમશ આત્મા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો ત્યાં સંક્ષિણ પરિણામવાળે થઈને ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા ઘણા પ્રદેશની ઉદ્ધના કરે. ઉદ્ધના કરે
૧ ક્ષપિત ક શ એટલે ઓછામાં ઓછા કમીંશની સત્તાવાળા આત્મા. તે ભવ્ય જ હોય છે. તેને ઉપાય સંક્રમણકારણમાં કહેશે
૨ ક્ષતિમ શ આત્મા સીધ એન્દ્રિયમાં ન જાય, પરંતુ દેવલેકમાં જાય માટે દેવલોકમાં જવાનું કહ્યું. જઘન્ય પ્રવેશદય એકેન્દ્રિયમા હોય છે, કારણ કે પેગ અત્યંત અલ્પ હેવાથી વધારે ઉદીરણ કરી શકતો નથી. બેઈજિયાદિમા વેગ વધારે લેવાથી ઉદીરણા વધારે થાય એટલે વધારે