________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
હવે જઘન્ય સ્થિતિના ઉદય સંબધે વિશેષ કહે છે— हस्सुदओ एगठिईणं निदुणा एगियालाए ॥१३॥ हस्वोदयः एकस्थितीनां निद्रानानामेकचत्वारिंशतः ॥१०॥
અર્થ–પાંચ નિદ્રા હીન એકતાલીસ પ્રકૃતિએને છેલ્લી એક સ્થિતિને જે ઉદય તે જઘન્ય ઉદય સમજ.
ટીકાનુ–પહેલા જે પ્રકૃતિઓને ઉદીરણાના કાળથી ઉદયને કાળ.વધારે કહ્યો છે તે એકતાલીસ પ્રવૃતિઓમાંથી પાંચ નિદ્રા બાદ કરતાં શેષ મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશકીર્તિ, તીર્થંકરનામ, ઉચ્ચગોત્ર, આયુ ચતુષ્ક, સાત અસાત વેદનીય, જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણય ચાર, અંતરાય પાંચ, સંજવલન લેભ, ત્રણ વેદ, સમ્યક્ત્વાહનીય અને મિથ્યાત્વમેહનીય એ છત્રીસ પ્રકૃતિએની છેલ્લી સમયમાત્ર સ્થિતિ રહે ત્યારે જઘન્ય સ્થિતિને ઉદય સમજ. એટલે કે અગિ ગુણસ્થાનકના ચરમસમયે જેને ઉદય હોય છે તે પ્રકૃતિને તથા આયુચતુષ્ક, જ્ઞાનાવરણુપચક, અંતરાયપંચક, દર્શનાવરણચતુષ્ક, સંજવલનલભ અને સમ્યકૂવમોહનીય એ સઘળી પ્રવૃતિઓની સ્થિતિને ક્ષય થતાં થતાં સત્તામાં છેલ એક સ્થિતિસ્થાનક જ્યારે શેષ રહે ત્યારે તેને વેદતાં તેઓને જઘન્યસ્થિતિને ઉદય સમજ.
ત્રણ વેદ તથા મિથ્યાત્વમેહનીયની પ્રથમ સ્થિતિને ભાગવતા ભગવતા જ્યારે છેલે એક સમય શેષ રહે ત્યારે તેને ભાગવતા તે પ્રકૃતિએની જઘન્ય સ્થિતિને ઉદય સમજ.
જે કે નિદ્રાપંચકને શરીરપર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી વચગાળામાં કેવળ ઉદય જ હોય છે. ઉદીરણા હેતી નથી. એટલે તેટલા કાળના છેલે સમયે તે એક સ્થાનકને અનુભવતા જઘન્ય સ્થિતિને ઉદય કેમ ન કહો? એ શકા અહિં થઈ શકે છે.
પરંતુ તે શંકા અસ્થાને છે કારણ કે અહિં જઘન્ય સ્થિતિને ઉદય તેને કહેવામાં આવ્યો છે કે કેઈપણ એવા એક સ્થાનકને અનુભવ કરે કે જેને વેદતા તેની અંદર તે સમયે બીજા કોઈપણ સ્થાનકના દલિક મળી શકતા ન હોય. જેમ કે-બારમા
અનુષ્ય બલૂછી નરકગતિ આદિ વીશ તેમ જ જિનનામ તથા આહારક સપ્તક વિના અનુ ય સંસ્કૃષ્ટ મનુષાનુપૂર્વી વગેરે દશ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ ઉદીરણું યોગ્ય સ્થિતિઓ અતી ભૂત પિતાના મૂળકર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધની સમાન છે
આહારક સપ્તકની અંતd જૂન અંતરડાછેડી સામગપમ પ્રમાણ અને જિનનામની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણુ ઉત્કૃષ્ટ ઉદીરણ ચોગ્ય શ્થિતિઓ છે. વિગર માટે આ જ ગ્રંથમાં ઉદીરણાકરણ જુઓ.