________________
૬૭૦
પંચગ્રહ-પાંચમું દ્વાર આ પ્રમાણે તે સંવલનની ચારે પ્રકૃતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ એક કે બે સમય જ થતો હોવાથી સાદિ સાંત છે તે સિવાયને સબ્રગે પ્રદેશબંધ અનુહૃષ્ટ છે. તે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ચોગ્ય સ્થાનકથી પડતા અથવા બંધવિચ્છેદ સ્થાનને પ્રાપ્ત કરી ત્યાંથી ચડતા મંદ એગસ્થાનવર્તિ આત્માને અનુત્કૃષ્ટ પ્રદેશબંધ થાય માટે સાદિ, ઉત્કૃષ્ટ પ્રદેશબંધ યેય સ્થાન અથવા બંધવિચછેદ સ્થાન નહિ પ્રાપ્ત કરનારને અનાદિ અને કુવ-અgવ, અભવ્ય અને ભવ્યને થાય છે. ૮૮
सेसा साईअधुवा सव्वे सव्वाण सेसपगईणं । शेपाः साबधुवाः सर्वे सर्वांसां शेषप्रकृतीनाम् । ।
અર્થ–ઉપરોક્ત પ્રકૃતિઓના શેષ વિકલ તથા શેષ સઘળી પ્રવૃતિઓના સઘળા વિક સાદિ સાંત ભાંગે છે.
કાનુપૂત ત્રીશ પ્રકૃતિઓના શેષ જઘન્ય, અજઘન્ય અને ઉત્કૃષ્ટરૂપ ત્રણે વિક સાદિ સાંત ભાંગે છે. તેમાં ઉત્કૃષ્ટ તે સાદિસાંત ભાગે હમણાં જ વિચારી ગયા અને જઘન્ય અત્યંત અલ્પ વિયવાળા, અપર્યાપ્ત, ભાવ પ્રથમ સમયે વર્તમાન, સૂક્ષમ નિગદીયાને થાય છે. બીજા સમયે તેને જ અજઘન્ય થાય છે. ફરી પણ સંખ્યાત કાળ અથવા અસંvયાત કાળ ગયે છતે ઉક્ત સ્વરૂપવાળી નિગોદાવસ્થા પ્રાપ્ત થાય ત્યારે જઘન્ય થાય માટે તે બંને સાદિ સાંત છે.
શેષ સઘળી મિથ્યાત્વ, અનંતાનુબંધિ કષાય, સત્યાનદ્વિત્રિક, અગુરુલઘુ, તજસ, કામણ, ઉપઘાત, વર્ણચતુષ્ક અને નિમણરૂપ સત્તર ધ્રુવધિ પ્રકૃતિએના અને સઘળી અધુવનંધિ પ્રકૃતિઓના જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુસ્કૃષ્ટ એ ચારે વિકલ્પ સાદિ સાત લાગે છે.
કઈ રીતે સાદિ સાત ભાગે છે? તે કહે છે–
ત્યાદ્વિત્રિક, મિથ્યાત્વ અને અનંતાનુબંધિને સાતકર્મના બંધક, ઉત્કૃષ્ટ ચાગસ્થાનકે વર્તમાન મિથ્યાદષ્ટિને એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. આ આઠ પ્રકૃતિએને સમ્યગ્દષ્ટિ છ બાંધતા જ નથી, માટે મિથ્યાષ્ટિ ગ્રહણ કર્યા છે. ઉત્કૃષ્ટ સ્થાનેથી મધ્યમાગસ્થાનકે જતા અનુહૃષ્ટ પ્રદેશબંધ થાય. ફરી પણ કાળાન્તરે ઉત્કૃષ્ટ યોગસ્થાન પ્રાપ્ત થતા ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. આ પ્રમાણે મિથ્યાષ્ટિને તે બંને વારાફરતી થતા હોવાથી સાદિ સાંત છે.
તેજસ, કામણ, અગુરુલઘુ ઉપઘાત, વર્ણાદિ ચતુષ્ક અને નિર્માણ એ નામકર્મની ધ્રુવનંધિ નવ પ્રકૃતિએને તેવીસ પ્રકૃતિના અંધક ઉત્કૃષ્ટ ગે વર્તમાન મિથ્યાદષ્ટિને એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. તે સિવાયના નામકર્મની