________________
tte
પચસચિહે-પાંચમું કામ ત્યાંથી પડે અને અહૃષ્ટ પ્રદેશબંધ કરે ત્યારે તેની સાદિ થાય. તે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ચોગ્ય સ્થાન અથવા વ્યવચ્છેદ સ્થાનને જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અસત્યને ધ્રુવ અને ભવ્યને અધુવ છે.
નિદ્રા અને પ્રચલાને ઉત્કૃષ્ટ ચગસ્થાને વર્તમાન સાતકર્મના બંધક અવિરતિ સમ્યગ્દષ્ટિથી આરંભી અપૂર્વકરણ પર્યન્તવર્તિ આત્માને એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. કારણ કે ઉત્કૃષ્ટ ચગાનને સંભવ હોવાથી ઘણા દલિકે ગ્રહણ કરે છે અને નહિ બંધાતા આયુ તથા ત્યાનદ્વિત્રિકને ભાગ પ્રાપ્ત થાય છે. તે એક કે બે સમય સુધી જ હોવાથી સાદિ સાંત છે. ત્યાર પછી સમયાન્તરે અનુલૂણ પ્રદેશ બંધ થાય એટલે તે પણ સાદિ થાય, અથવા અંધવિ છેદ સ્થાનને પ્રાપ્ત કરી ત્યાંથી પડે ત્યારે મંદ ચોગસ્થાનકે વત્તતા અનુણ પ્રદેશબંધ થાય તેથી પણ તે સાદિ થાય. ઉત્કૃષ્ટ પ્રદેશબંધ યોગ્ય સ્થાન અથવા બંધવિચછેદ સ્થાનને જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ અને વ-અધ્રુવ, અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ છે.
અપ્રત્યાખ્યાનાવરણ ચતુષ્કનો ઉત્કૃષ્ટ ગે વર્તમાન અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્માને એક કે બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. કારણ કે ઉત્કૃષ્ટ ચિગ સ્થાનકને પ્રાપ્ત થયેલ હોવાથી ઘણા દલિકા ગ્રહણ કરે છે અને સ્વજાતીય મિથ્યાત્વ તથા અનતાઅંધિ નહિ બંધાતી હોવાથી તેના ભાગને તેમાં પ્રવેશ થાય છે. તે ઉત્કૃષ્ટ ગણ્યાનથી પડે ત્યારે અથવા બંધવિરછેદ સ્થાનને પ્રાપ્ત કરી ત્યાંથી પડે ત્યારે મંદ યોગસ્થાનકે વત્તતા અનુષ્ટ પ્રદેશબંધને આરંભ કરે ત્યારે તેની સાદિ થાય. તે ઉત્કૃષ્ટ અંધસ્થાન અથવા વ્યવછેદ થાનને જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, કુવઅધ્રુવ, અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ ઘટે છે.
પ્રત્યાખ્યાનાવરણ ચતુષ્કનો ઉત્કૃષ્ટ ચગસ્થાનકે વર્તતા દેશવિરતિ આત્માને એક અથવા બે સમયપર્યત ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે, કારણ કે ઉત્કૃષ્ટ ગના વશથીઘણા દલિકે ગ્રહણ કરે છે તથા સ્વજાતીય બંધાતી મિથ્યાત્વ, અનંતાનુબંધિ અને અપ્રત્યાખ્યાનાવરણરૂપ પ્રકૃતિઓના ભાગને તેમાં પ્રવેશ થાય છે, તે એક કે બે સમય જ થતું હોવાથી સાદિ સાંત છે. તે ઉત્કૃષ્ટથી પડતા અનુત્કૃષ્ટ પ્રદેશબંધ થાય ત્યારે અથવા બન્ધવિચ્છેદ સ્થાનને પ્રાપ્ત કરી ત્યાંથી પડે ત્યારે મંદ ગચ્છાને વત્તતા અનુષ્ટ પ્રદેશબંધ થાય ત્યારે તેની સાદિ થાય, તે ઉત્કૃષ્ટ બંધ એગ્ય સ્થાન અથવા અંધવિચ્છેદ સ્થાનને જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ અને ધ્રુવ-અધ્રુવ અભય અને ભવ્યની અપેક્ષાએ છે.
ભય અને જુગુપ્સાને ઉત્કૃષ્ટ ચેગિ અપૂર્વકરણ ગુણસ્થાનકે વર્તમાન આત્માને
1 અહિં અબળમાન મિથાવ તથા અનંતાનુબંધી આદિ બાર કષાયો ભાગ મળતું હોવાથી ભવ-જીગુસાના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી અપૂર્વકરણ ગુણસ્થાનક વતી કહ્યા છે. પરંતુ અધ્યમાન