________________
+ -પંચસગ્રહ-પાંચમું દ્વાર
जह जह य अप्पपगईण वंधगो तहतहति उक्कोसं । कुणइ पएसबंध जहन्नयं तस्स वञ्चासा ||८|| यथा यथा चाल्पप्रकृतीनां बन्धकस्तथा तथेति उत्कृष्टम् । करोति प्रदेशवन्धं जघन्यं तस्य व्यत्यासात् ।।८।।
અથ–જેમ જેમ જીવ અલ્પ પ્રકૃતિઓને બંધક હોય છે તેમ તેમ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે અને તેના વિપરીતપણાથી જઘન્ય પ્રદેશબંધ કરે છે. ૮૦
કાનુ—-જેમ જેમ અલ્પ મૂળ કે ઉત્તર પ્રવૃતિઓને બંધક હોય તેમ તેમ અંધાતી તે પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. કારણ કે ભાગ અલ્પ છે. એટલે કે-જેમ જેમ ડી ડી પ્રકૃતિઓ બાંધે, તેમ તેમ જે જે પ્રકૃતિઓ બંધાતી નથી તેને ભાગ બંધાતી તે તે પ્રકૃતિને પ્રાપ્ત થાય છે, માટે અલ્પ પ્રકૃતિઓ બંધાય ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે.
“હ તર રજા પૂર્વે જે કર્યું તેનાથી વિપરીત પણે જઘન્ય પ્રદેશમાં કરે છે. એટલે કે જેમ જેમ વધારે મૂળ કે ઉત્તરપ્રકૃતિઓને બંધક હોય તેમ તેમ જઘન્ય પ્રદેશબંધ કરે છે. કારણ કે ભાગ ઘણું છે. ૮૦
આ પ્રમાણે ઉત્કૃષ્ટ અને જઘન્ય પ્રદેશને સંભવ કહો. હવે જે પ્રકૃતિઓને સ્વતઃ–અન્ય પ્રકૃતિએને ભાગ આવ્યા વિના પરતઃ–અન્ય પ્રકૃતિઓને ભાગ આવીને અને ઉભયતઃ-અને રીતે ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સંભવ પ્રાપ્ત થાય છે, તેને પ્રતિપાદન કરે છે
नाणंतराइयाणं परभागा आउगस्त नियगाओ । परमो पएसबंधो सेसाणं उभयओ हो ॥१॥ ज्ञानान्तराययोः परभागादायुषो निजकात् । परमः प्रदेशबन्धः शेषाणामुभयतो भवति ॥८॥
અર્થ—-જ્ઞાનાવરણીય અને અંતરાયને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ અન્ય કર્મના ભાગને પ્રવેશ થવાથી થાય છે, આયુકને પિતાના ભાગથી જ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે અને શેષ કર્મોને બને રીતે થાય છે. ૮૧
ટકાનુ—જ્ઞાનાવરણીયની અને અંતરાયકર્મની પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ અન્ય પ્રકૃતિએના ભાગને પ્રવેશ થવાથી થાય છે. એટલે કે
જ્યારે આયુ અને માહનીયમને અંધવિચ્છેદ થાય ત્યારે મેહનીય યોગ્ય અને આયુયોગ્ય ભાગ જુદો પડતો નથી કારણ કે તે તે સમયે બંધાયેલ કામણગણાને