________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
પ્રશસ્ત વિહાગતિ તીર્થકર યશકીર્તિ સિવાય ત્રસાદિ નવક એ પ્રમાણે એગણત્રીશ પ્રકૃતિઓને મિહનીયમને સર્વથા અપાવવાની રેગ્યતાવાળે અપૂર્વકરણ ગુણસ્થાનક વર્તિ આત્મા જ્યાં તેને બંધવિચ્છેદ થાય છે ત્યાં ઉત્કૃષ્ટ રસબંધ કરે છે.
મનુષ્યદ્રિક, ઔદારિકટ્રિક અને પ્રથમ સંઘયણ એ પાંચ પ્રકતિઓને અવિરતિ સમ્યગ્દષ્ટિ દેવ ઉત્કૃષ્ટ રસધ કરે છે.
તથા પ્રમત્તે દેવાયુને બંધ શરૂ કરી અપ્રમત્તે ગયેલે આત્મા તીવ્ર વિશુદ્ધિના ચેગે તેને ઉત્કૃષ્ટ રસબંધ કરે છે.
તથા સાત વેદનીય ઉચ્ચગેત્ર અને યશકીર્તિ એ ત્રણ પ્રકૃતિએને ક્ષપક સૂકમસં૫રાય ગુણસ્થાનક વત્તિ આત્મા અત્યંત તીવ્ર વિશુદ્ધિના ચાગે ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. ૬૯
આ પ્રમાણે શુભ અને અશુભ પ્રકૃતિના વિશેષરૂપે ઉત્કૃષ્ટ રસબંધના સ્વામિ કહ્યા. હવે યથાશ્યપણે શુભ અશુભ પ્રકૃતિના જઘન્ય રસબંધના સ્વામિ કહે છે–
आहार अप्पमत्ता कुणइ जहन्नं पमत्तयाभिमुहो । નરસિરિય થોદ્દઘઉં લેવાનોના સારૂ II૭૦થી आहारकस्याप्रमत्तः करोति जघन्यं प्रमत्तताभिमुखः । नरतियचः चतुर्दशानां देवायोग्यानां स्वायुषोः ॥७०॥
અર્થ–આહારદ્ધિકનો જઘન્ય રસબંધ પ્રમત્તપણને સન્મુખ થયેલે અપ્રમત્ત કરે છે. તથા દેને અગ્ય ચૌદ પ્રકૃતિઓને અને પિતાના બે આયુને મનુષ્ય અને તિય જઘન્ય રસબંધ કરે છે.
ટીમનુ આહારકશ્ચિકને પ્રમત્ત ગુણસથાનકને સન્મુખ થયેલે અપ્રમત્ત આત્મા જઘન્ય રસબંધ કરે છે. કારણ કે તેના બાંધનારાઓમાં તે જ કિલષ્ટ પરિણામિ છે કેમકે પડતાં ક્લિષ્ટ પરિણામ થાય છે અને પુન્ય પ્રકૃતિએને લિષ્ટ પરિણામે જ જઘન્ય રસબંધ થાય છે. પિતાની જે ઓછામાં ઓછી કે વધારેમાં વધારે સકલેશ કે વિશુદ્ધિની મર્યાદા છે તે કરતા ઓછા હેય કે વધી જાય તો તે પ્રકૃતિને બંધ ન થાય. આ હેતુથી જ અમુક અમુક પ્રકૃતિ અમુક ગુણસ્થાનક સુધી બધાય આગળ ન બંધાય એમ કહ્યું છે. જે આ પ્રમાણે મર્યાદા ન હોય અને ઉત્તરોત્તર ગુણસ્થાનકે બધાયા જ કરે તે તેના બંધને અંત જ ન આવે અને કેાઈ જીવ મેક્ષમાં જ ન જાય. તેથી જ તીથ કરાદિનો આઠમે અને યશકીતિ આદિ દશમે ઉત્કૃષ્ટ રસબંધ કહ્યો અને બંધવિકેટ પણ ત્યાં જ કહ્યો. કારણ કે તેના બંધને ૨૫ ઉત્કૃષ્ટ વિશુદ્ધ પરિણામ ત્યાં જ છે. તે કરતા અગાહીના ગુણસ્થાનકે તેના બંધોગ્ય હદથી વધારે નિર્મળ પરિણામ છે. માટે ત્યાં ન બંધાય. આ પ્રમાણે દરેક પ્રકૃતિએ માટે સમજવું.