________________
૬૩૮
પ’ચસ ગ્રહ–પાંચમું દ્વાર
ww
જઘન્ય રસખ"ધના સ્વામિ છે. તે જઘન્ય રસમય માત્ર એક સમય થતા હાવાથી સાદિ સાંત છે. તે સિવાયના અન્ય સઘળા રસમધ અજઘન્ય છે અને તે અજાન્ય રસમધ જ્ઞાનાવરણુપ ચક, અંતરાયપ ́ચક અને દનાવરણચતુષ્કના ઉપશાંતમાહ ગુણસ્થાનકે થતા નથી, એ પ્રમાણે સજ્વલન ચતુષ્ટના ઉપશમશ્રેણિમાં સૂક્ષ્મસ પ રાચે, નિદ્રા, પ્રચલા, ઉપઘાત, અપ્રશસ્ત વણુ ચતુષ્ટ, ભય અને જુગુપ્સાના ઉપશમ શ્રેણિમાં અનિવૃત્તિ ખાદર સપરાચે, પ્રત્યાખ્યાનાવરણના પ્રમત્તસયતે, અપ્રત્યાખ્યાનાવરણાદિના દેવતાદિ ગુણઠાણે અને થીણુદ્ધિત્રકાદિના મિશ્રાદિ ગુગુઠાણું અવિરચ્છેદ થયેલા હોવાથી થતા નથી ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેએએ પ્રાપ્ત કર્યુ નથી તેઓ આશ્રયી અનાદિ, અને ધ્રુવ ધ્રુવ અભવ્ય અને સભ્યની અપેક્ષાએ છે.
તથા શુભ અશુભ સઘળી ધ્રુવમધિની પ્રકૃતિના ઉક્ત શેષ વિકલ્પે સાદિ સાંત છે. તે આ પ્રમાણે—
તૈજસાદિ શુભ આઠ ધ્રુવમ'ધિની પ્રકૃતિના ઉત્કૃષ્ટ રસધ સાદિ સાંત ભાંગે અનુભૃષ્ટના ભાંગા કહેવાના પ્રસંગે વિચારી ગયા છે. અને જઘન્ય અજઘન્ય સજ્ઞિ મિથ્યાષ્ટિને પર્યાય વડે–ક્રમપૂર્વક થાય છે. તે આ પ્રમાણે—ઉત્કૃષ્ટ સકલેશે વત્તતા જઘન્ય અને વિશુદ્ધ પરિણામે વત્તતા અજઘન્ય રસમધ થાય છે. આ પ્રમાણે મિથ્યાદૃષ્ટિને ક્રમપૂર્વક થતા હાવાથી સાદિ સાંત છે.
તેંતાલીસ અશુભ ધ્રુવમધિની પ્રકૃતિના જઘન્ય અનુભાગમધ પહેલાં વિચારી ગયા છે અને ઉત્કૃષ્ટ પર્યાપ્ત સર્વ સક્લિષ્ટ સજ્ઞિ મિથ્યાષ્ટિને એક અથવા એ સમય પર્યંત થાય છે. ત્યારપછી મંઢ પરિણામ થાય ત્યારે અનુભૃષ્ટ થાય છે. માટે આ એ પણ સાદિ સાંત ભાંગે છે.
અધ્રુવષધિની પ્રકૃતિના જઘન્યાદિ ચારે વિકલ્પે તે અશ્રુવમધિ હાવાથી જ સાદિ સાંત ભાંગે જાણવા. ૬૬
આ પ્રમાણે સાદિ અનાદિ સર્ધ વિચાર કર્યાં. હવે તે પ્રરૂપણાને અતિ સ્પષ્ટ કરવા ઈચ્છતા સ્વામિત્વના વિચાર કરે છે—
++ :';
असुभधुवाण जहन्नं बंधगचरमा कुषंति सुविसुद्धा | समयं परिasमाणा अजहन्नं साइया दोवि ॥६७॥
अशुभधुँवानां, जघन्यं बन्धकचरमाः कुर्वन्ति सुविशुद्धाः । समयं प्रतिपतन्तः अजघन्यं सादी द्वे अपि ॥६७॥
અથ—અશુભ ધ્રુવમન્ધિ પ્રકૃતિના જઘન્ય રસખધ સુવિશુદ્ધ પરિણામવાળા