________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
૬૩૫
અનુયાગદ્વાર છે. તે આ પ્રમાણે સાદિ અનાદિ પ્રરૂપણું, સ્વામિત્વ પ્રરૂપણા અને અલ્પબહુત પ્રરૂપણા. સાદિ અનાદિ પ્રરૂપણા પણ બે પ્રકારે છે. ૧ મૂળ પ્રકૃતિ સંબધે, ૨ ઉત્તરપ્રકૃતિ સંબંધે. તેમાં પહેલા મૂળ પ્રકૃતિ સંબંધે સાદિ અનાદિ પ્રરૂપણ કરવા ઈચ્છતા આ ગાથા કહે છે–
अणुभागोणुकोसो नाम-तहजाण घाइ अजहन्नो | गोयस्स दोवि एए चउब्विहा सेसया दुविहा ||६|| અમાનુલો નાખતીચોક્કરિનામનયા ! गोत्रस्य द्वे अप्येते चतुर्विधाः शेषा द्विविधाः ॥६५॥
અર્થ—નામ અને વેદનીયને અનુર અનુભાગબંધ, ઘાતિકને અજઘન્ય અનુલાગબંધ અને ગોત્રના અને બંધ ચાર ભાગે છે અને શેષ બંધ બે ભાંગે છે.
ટીકાનું–નામકર્મ અને વેદનીયકર્મને અનુષ્ટ અનુભાગબંધ, તથા ઘાતિ-જ્ઞાનાવરણ દર્શનાવરણ મેહનીય અને આંતરાયકર્મને અજઘન્ય અનુભાગબંધ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે
નામ અને વેદનીયકમને ઉત્કૃષ્ટ અનુભાગMધ ક્ષેપકને સૂકમ સં૫રાય ગુણસ્થાનકના ચરમસમયે થાય છે અને પછીના સમયે વિચ્છેદ થાય છે. એક સમયમાત્ર થતા હોવાથી તે સાદિ સાંત ભાંગે છે. તે સિવાયને સઘળા રસબંધ અનુદ છે. તે ઉપશાંતમૂહ ગુણસ્થાનકે થતું નથી. ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત નથી કર્યું તેઓને અનાદિ, અભયને બવ અને ભવ્યને આશ્રયી અધુવ છે.
મેહનીયને શપકને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકના ચરમ સમયે, તથા જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાયને શપકને સૂણમ સં૫રાય ગુણસ્થાનકના ચરમ સમયે જઘન્ય રસબંધ થાય છે. તે એક સમયે જ થતા હોવાથી સાદિ સાત છે. તે સિવાયના અન્ય સઘળે રસબંધ અજઘન્ય છે. તેમાં મોહનીયને અજઘન્ય રસબંધ ઉપશમશ્રેણિમાં સૂકમપરાય ગુણઠાણે અને જ્ઞાનાવરણાદિ ત્રણને ઉપશાંતમાહ ગુણકાણે થતું નથી. ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેએએ પ્રાપ્ત નથી કર્યું તેઓ આશ્રયી અનાદિ અને પ્રવ અધુવ અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ છે.
ગેત્રમને અજઘન્ય અને અનુષ્ટ બંને પ્રકારને અનુભાગબંધ સાદિ અનાદિ ધ્રુવ અને અપ્રુવ એમ ચાર ભાગે છે, તે આ પ્રમાણે–ત્રકમને ઉત્કૃષ્ટ અનુભાગબંધ ક્ષપકને સૂક્ષમjપરાય ગુણસ્થાનકના ચરમ સમયે થાય છે, તે સમયમાત્ર તે હોવાથી સાદિ સાંત છે. તે સિવાય અન્ય સઘળે અનુભાગMધ અનુક્રૂર છે. તે અનુણ રસબંધ ઉપશાંત મેહ ગુણસ્થાનકે થતું નથી, ત્યાંથી પડે ત્યારે થાય છે માટે