________________
૩૪
પંચસ ગ્રહ-પાંચમું દ્વાર
w
કહેવાય છે. આ પ્રમાણે સક્લિષ્ટ અધ્યવસાયરૂપ કારણુ અશુદ્ધ હોવાથી તેનાથી ઉત્પન્ન થયેલ ઉત્કૃષ્ટ સ્થિતિના અધરૂપ કા પણ અશુભ જ હોય છે.
વળી અપ્રશસ્ત કમ્મમાં જેમ સફૂલેશની વૃદ્ધિ થાય તેમ રસ પણ પુષ્ટ થાય તેથી અનુક્રમની જેમ સ્થિતિ વધે તેમ રસ વધે છે, આ હેતુથી પણ તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ છે એ પ્રસિદ્ધ છે.
તથા જે પ્રશસ્ત ક પ્રકૃતિ છે તેઓમાં જેમ જેમ સફ્લેશ વધે તેમ તેમ તેની સ્થિતિની વૃદ્ધિ અને રસ એછા થતા જાય છે. સ્વચેાગ્ય ઉત્કૃષ્ટ સક્લિષ્ટ પરિણામ થાય ત્યારે તેઓની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ ખંધાય છે, તે વખતે રસના અત્યંત અલ્પ અંધ થાય છે માટે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ જેની અંદરથી રસ કાઢી લીધા છે એવી શેલડીની જેમ નીરસ હોવાની અપ્રશસ્ત છે.
એ જ સ્વરૂપના વિચાર કરવા માટે જે વડે ઉત્કૃષ્ટ સ્થિતિ ધાય છે, અને જે વડે જઘન્ય સ્થિતિ ખંધાય છે, તેનું નિરૂપણ કરે છે—
સઘળી ક્રમપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉત્કૃષ્ટ સફ્લેશ વડે થાય છે, એટલે કે જે જે સફ્લેશ જે જે પ્રકૃતિના ખંધમાં હેતુ છે, તેની અંદર જે ઉત્કૃષ્ટ સજ્ઞેશ છે તે સફ્લેશ તે તે પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિમાં હેતુ છે.
તથા સઘળી ક્રમ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ વિશુદ્ધે અધ્યવસાય વડે થાય છે. એટલે કે—જે વિશુદ્ધ પરિણામ જે પ્રકૃતિના અધમાં હેતુ છે તેની અંદર જે સવિશુદ્ધ પરિણામ છે તે, તે પ્રકૃતિની જઘન્ય સ્થિતિ ઉત્પન્ન કરે છે.
આ વિષયમાં અપવાદ કહે છે—દેવ, મનુષ્ય અને તિયાઁચના આયુને છેડીને શેષ ક્રમ પ્રકૃતિએ માટે જન્ય, ઉત્કૃષ્ટ સ્થિતિમ`ધ સબંધે ઉપરની પરિભાષા સમજવી. પરંતુ ત્રણ આયુ માટે વિપર્યાસ સમજવા, તે આ પ્રમાણે—
પૂવેક્તિ ત્રણ આયુ બાંધનારા જીવામાં જે સસ ́ક્તિ પરિણામવાળા હાય છે તે જીવા તે ત્રણ આયુની જઘન્ય સ્થિતિ ખાંધે છે અને જે સ વિશુદ્ધ પરિણામવાળા હોય છે તે ઉત્કૃષ્ટ સ્થિતિ આંધે છે. વળી જેમ જેમ તેની સ્થિતિ વધે છે તેમ તેમ રસની પણ વૃદ્ધિ થાય છે, જેમ જેમ અલ્પ અલ્પ સ્થિતિના અશ્વ થાય છે તેમ તેમ રસ પણ ઓછે. એછે. અધાય છે. આ પ્રમાણે ત્રણ આયુને શેષ પ્રકૃતિઆથી વિપરીત ક્રમ છે. ૬૪
આ પ્રમાણે સ્થિતિમ ધનું સ્વરૂપ કહ્યું. હવે રસખધનું સ્વરૂપ કહે છે. તેમાં ત્રણ
૧ અહિં આાયુને અંધ ધેાલના પરિણામે થતા હોવાથી આયુ અધાઈ શકે તેટલા પૂરતા સ સંકલેશ અને તેટલા પૂરતા સર્વ વિશુદ્ધ પરિણામ લેવાના છે. એ જ તાપના સૂચક આ શબ્દ છે.