________________
પંચસંગ્રહ–પાંચમું દ્વાર
૬૨૫
. नाणंतरायदसणचउकसंजलणठिई अजहन्ना ।
चउहा साई अधुवा सेसा इयराण सव्वाओ ||६०॥ .. ज्ञानान्तरायदर्शनचतुष्कसंज्वलनानां स्थितिरजघन्या ।
चतुर्दा साधधुवाः शेषा इतरासां सत्राः ॥६०॥ “ અર્થ– જ્ઞાનાવરણીય, અત્તરાચ, દર્શનાવરણીય ચતુષ્ક અને સંજવલનની અજઘન્ય સ્થિતિ ચાર પ્રકારે છે અને શેષ ઉત્કૃષ્ટ આદિ સાદિ સાત ભાંગે છે. તથા ઇતર સઘળી પ્રકૃતિની ઉત્કૃષ્ટાદિ સઘળી સ્થિતિએ સાદિ–સાંત ભાગે છે.
ટીકાનુ—જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, દર્શનાવરણીય ચાર અને સંજવલન ધ, માન, માયા અને લેભ એ અઢાર પ્રકૃતિની અજઘન્ય સ્થિતિ ચાર પ્રકારે છે. સાદિ, અનાદિ, ધ્રુવ અને અધવ. તે આ પ્રમાણે - જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ અને દર્શનાવરણીય ચાર, એ ચૌદ પ્રકૃતિએને જધન્ય સ્થિતિબંધ લપકને સૂકમપરાય ગુણસ્થાનકના ચરમસમયે થાય છે અને સંક્વવન ચતુષ્કને જઘન્ય સ્થિતિબંધ લપકને અનિવૃત્તિ બોદરસપરાય ગુણસ્થાકે જે જે સમયે તેઓને અંધવિચ્છેદ થાય છે તે તે સમયે થાય છે. તેને કાળ માત્ર એક સમયને જ છે. માટે તે જઘન્ય સ્થિતિબંધ સાદિ સાન્ત' ભાગે છે. તે સિવાય અન્ય સઘળે સ્થિતિબ, અજઘન્ય કહેવાય છે. તે અજઘન્ય સ્થિતિબંધ ઉપશાંતમાહ ગુણસ્થાનકે થતું નથી, ત્યાંથી પડે ત્યારે ફરી થાય છે, માટે ગ્રાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્ય આશ્રયી ધ્રુવ અને ભવ્ય આશ્રયી અધુવ છે. “ ”
તથા શેષ જઘન્ય, ઉ અને અષ્ટસ્થિતિ સાદિ સાત લાગે છે. તેમાં જઘન્ય સંબધે તે પહેલાં વિચારી ગયા. ઉત્કૃષ્ટ અને અનુણ તે સંઝિમિસ્યાદષ્ટિને વારાફરતી થાય છે તે આ પ્રમાણે " " ' , ' .
જ્યારે જ્યારે સર્વ સંકિલક પરિણામ થાય ત્યારે ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિને બંધ થાય અને મધ્યમ પરિણામે અનુકુણ સ્થિતિને બધ થાય, આ પ્રમાણે મિથ્યાત્વ ગુણઠાણે કમપૂર્વક પ્રવર્તતા હોવાથી તે બને સાદિ સાંત ભાંગે છે.
તથા ઉપરોક્ત આહાર પ્રકૃતિ વિના શેષ સઘળી પ્રવૃતિઓનું જઘન્ય અજઘન્ય ઊંટ અને અનુષ્ટ સ્થિતિ સાદિ સાંત માંગે છે. . . સાદિ સાંત ભાંગે શી રીતે ઘટે છે તે કહે છે—નિદ્રાપંચક, મિથ્યાત્વ, આદિના બાર કૂવાયુ, ભય, જુગુપસ, તેજસ, કામણ, નદિ ચતુષ્ક, અગુરુલઘુ ઉપઠ્ઠાત,નિર્માણ,
ઓવણત્રીસ કૃતિઓને જઘન્ય સ્થિતિબંધ સચ"સર્વ વિશુ પર્યાપ્ત બાર