________________
૫૮૨
पुंवेदहास्यरत्युचेगोत्रे शुभखगतिस्थिरादिपट्कदेवद्विके । दश शेषाणां विंशतिः एतावन्त्यबाधा वर्षशतानि ||३६||
પંચસ’ગ્રહ-પાંચમું દ્વાર
ww
અથ-પુરુષવેક, હાસ્ય, રતિ, ઉચ્ચગેાત્ર, શુભવિહાયેાગતિ, સ્થિરાદિ ષટ્ક અને દેવદ્દિકની દશકાડાકીડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને શેષ પ્રકૃતિએની વીશ કાઢાકોડી સાગામ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. જેટલા કાયાકાડી સાગરાપમની સ્થિતિ હાય તેટલા સા વરસના અધાકાળ છે.
ટીકાનુ—પુરુષવેટ્ટ, હાસ્ય, રતિ, ઉચ્ચગાત્ર, શુભવિહાયેાગતિ, સ્થિર, જીભ, સૌભાગ્ય, સુરવર, આદેય અને યશકીર્ત્તિ એ સ્થિર ષટ્ક અને દેવગતિ તથા દેવાનુંપૂવ્વિ એ દેવદ્વિક એમ તેર પ્રકૃતિએની ઉત્કૃષ્ટ સ્થિતિ ઇશ કાઢાકેાડી સાગરાપમ છે, એક હજાર વરસને અખાધાકાળ અને અખાધાકાળહીન નિષેકકાળ છે.
તથા જેટલી પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ હી તે સિવાયની ભય, જીગુપ્સા, શાક, અતિ, નપુસકવેદ, નીચગેાત્ર, નરકદ્ધિક, તિય ગઢિક, ઔદારિકદ્દિક, વૈક્રિયદ્ઘિક અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છ્વાસ, ત્રસ, ખાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, હુ ગ, તુવર, અનાદેય, યશ કીર્ત્તિ, સ્થાવર, આતપ, ઉદ્યોત, અનુભવિહાયેાગતિ, નિર્માણુ, એકેન્દ્રિયજાતિ, પંચેન્દ્રિયજાતિ, તેજસ અને કાણુ એમ સાત્રીશ ક્રમ પ્રકૃત્તિની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કાડાકાડી સાગરાપમ છે, બે હજાર વરસના અખાધાકાળ અને અખાધાકાળહીન નિષેકકાળ છે.
હવે ઉક્ત સઘળી ક્રમ પ્રકૃતિની સ્થિતિ જ્યારે બંધાય ત્યારે કેટલા અખાધાકાળ હોય તેના પ્રમાણનું પ્રતિપાદન કરવા કહે છે—જે કમ પ્રકૃતિની જેટલા કાંડાકાડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી હૈાય તે પ્રકૃતિના તેટલા સેા વરસના અધાકાળ હોય છે, જેમકે મિથ્યાત્વમાહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કાડાકાડી સાગરોપમ કહી છે તેથી તેના સાત હજાર વર્ષ પ્રમાણુ અખાધાકાળ છે. એ પ્રમાણે સત્ર સમજવું. ૩૬ હવે આયુની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે—
सुरनारयाउयाणं अयरा तेत्तीस तिन्नि पलिया | इराणं चत्रि पुण्वकोडितंसो अबाहाओ ||३७|
सुरनारकायुषोरतराणि त्रयस्त्रिंशत् त्रीणि पल्यानि । इतरयोः चतुर्ष्वपि पूर्वकोटित्र्यंशः अबाधा ||३७||
અથ—દેવ અને નરકાયુની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરાપમ છે અને ઈત્તર એ. આયુની ત્રણ પાપમ છે. ચારે આયુના પૂવક્રેટિના ત્રીજો ભાગ ખાધાકાળ છે.