________________
પંચસંગ્રહ-પાંચમું હાર
૫૮૧
ટીકા--પહેલા વજાભનારા સંઘયણ અને સમચતુરસ સંસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કડાકોડી સાગરોપમ છે, એક હજાર વરસને અબાધાકાળ અને અબાધાકાળહીન નિષેક કાળ છે અને ઉપરના સંઘયણ અને સંસ્થામાં અનુક્રમે બળે કેડાકડી સાગરોપમની વૃદ્ધિ કરવાની છે તે આ પ્રમાણે –
બીજા ઋષભનારા સંઘયણ અને ન્યોધપરિમંડલ સંસ્થાનની બાર કેડીકેડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ, બારસેવરસને અબાધાકાળ અને અબાધાકાળહીન નિકકાળ છે.
ત્રીજા નારા સંઘયણ અને સાદિ સંસ્થાનની ચૌદ કેડાડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ. ચૌદ વરસને અબાધાકાળ અને અબાધાકાળહીન ભાગ્યકાળ છે.
ચોથા અર્ધનારા સંઘયણ અને કુજ સંસ્થાનની સેળ કાકડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ. સેળ વરસને અબાધાકાળ અને અબાધાકાળહીન ભાગ્યકાળ છે.
પાંચમા દીલિકા સંઘયણ અને વામન સંસ્થાનની અઢાર કેડીકેડી સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ, અઢાર વરસને અબાધાકાળ અને અબાધાળહીન નિકાળ છે.
છઠ્ઠા છેવટહું સંઘયણ અને હંડક સંસ્થાનની વીશ કડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ, બે હજાર વરસને અબાધાકાળ અને અબાધાકાળહીન નિષેક કાળ છે.
સૂમ, અપર્યાપ્ત અને સાધારણ એ સૂફમત્રિક, વામન સંસ્થાન અને બેઈન્દ્રિય તેઈન્દ્રિય અને સૌરિન્દ્રિય એ વિત્રિક એમ સાત કમ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કલાકેડી સાગરોપમની છે, અઢાર વરસને અબાધાકાળ અને અખાધાકાળહીન કમંદલિકે નિકકાળ છે.
અહિં વામનને કેટલાએક શું સંસ્થાન માને છે અને તેથી તેમના મતે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ સેળ કેડીકેડી સાગરોપમની થાય છે અને તેટલી તેની સ્થિતિ ઇg નથી માટે આ સંસ્થાન પાંચમું જ છે શું નથી એ પ્રકારના વિશેપ નિર્ણય માટે પહેલીવાર સંસ્થાની સ્થિતિ કહેવાના પ્રસંગે કહી ગયા છતા પણ ફરી તેનું ગ્રહણ કર્યું છે.
તથા અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનાવરણીય. પ્રત્યાખ્યાનાવરણીય અને સંવલન એ સોળે કવાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ચાલીસ કેવકેડી સાગરેપમ છે. ચાર હાર વરસને અખાધાકાળ અને અબાધાકાળીની નિકકાળ છે. ૩૫
હવે પુરુષદાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છેपुंहासरई उच्चे सुभखगतिथिराइछक्कदेवदुगे । दस सेसाणं बीसा एवइया वाह वाससया ||३||