________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
૫૭૫
नरकत्रिक देवत्रिकमेकविकलनां वैक्रियं न बन्धे । मनुजत्रिकोचं च गतिवसे तिरश्चां तीर्थांहारम् ॥२९॥
અર્થ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયોને નરકત્રિક, દેવત્રિક અને વિક્રિયદ્ધિક બંધમાં હોતું નથી, ગતિત્રસમાં મનુષ્યત્રિક, ઉચ્ચગેત્ર અને પૂર્વોક્ત આઠ પ્રકૃતિઓ બધમાં હોતી નથી, તથા તીર્થંકરનામ અને આહારકકિ સઘળા તિયાને બધમાં હોતું નથી.
ટીકાનુ–નરકગતિ, નરકાસુપૂવિ અને નરકાસુએ નરકત્રિક, દેવગતિ, દેવાનુપૂબ્ધિ અને દેવાયુ એ દેવત્રિક, તથા વૈક્રિય શરીર અને ક્રિય અગોપાંગ એ આઠ કમપ્રકૃતિઓ એકેન્દ્રિય અને વિકલેક્તિને બધયોગ્ય હેતી નથી.
મનુષ્યગતિ મનુષ્યાનુપૂવિ અને મનુષ્યાયુ એ મનુષ્યત્રિક. ઉચ્ચગોત્ર અને ચ શદ વડે પૂર્વોક્ત આઠ પ્રકૃતિએ કુલ બાર પ્રકૃતિએ ગતિગ્રસ–તેઉકાય અને વાયુકાચના છને બંધ આશ્રયી અગ્ય છે. અર્થાત તેઓ બાંધતા નથી.
તીર્થકર નામ અને આહારકશરીર, આહારક અંગોપાંગરૂપ આહારદ્ધિકને સઘળા તિય તથાભવસ્વભાવે બાંધતા નથી.
તાત્પર્ય એ કે—તીર્થંકરનામ અને આહારદ્ધિ વિના શેષ એકસે સત્તર પ્રકતિએના સામાન્યથી પંચેન્દ્રિય તિયએ બધાના સ્વામિ છે. એકેન્દ્રિય અને વિકલેકિ આહારદ્રિક. તીર્થંકરનામ, વિક્રિયદ્રિક, નરકત્રિક અને દેવત્રિક વિના એ નવ પ્રકૃતિઓના બંધના સ્વામિ છે. તથા તેઉકાય અને વાઉકાય તીર્થકરનામ, આહારદ્ધિક, વૈયિદ્ધિક, નરકત્રિક, દેવત્રિક, મનુષ્યત્રિક અને ઉચ્ચત્ર વિના શેષ એકસે પાંચ પ્રકૃતિઓના બંધના અધિકારી છે. ૨૯
હવે દેવે અને નારદીઓને આશ્રયી અને અયોગ્ય પ્રકૃતિએ બતાવે છે— वेउव्वाहारदुर्ग नारयसुरसुहम विगलजाइतिगं । बंधहि न सुरा सायवथावरएगिदि नेरइया |॥३०॥ वैक्रियाहारकद्विकं नारकसुरसूक्ष्मविकलजातित्रिकम् । वघ्नन्ति न सुराः सातपस्थावरैकेन्द्रिय नैरयिकाः ॥३०॥
અથ–ક્રિયદ્રિક, આહારદ્ધિક, નરકત્રિક, દેવત્રિક, સૂમરિક અને વિકલજાતિત્રિક એ સોળ પ્રકૃતિઓને દે બાંધતા નથી અને આતપ, સ્થાવર અને એકેન્દ્રિયજાતિ સાથે ઓગણીશ પ્રકૃતિઓને નારકીઓ બાંધતા નથી.
ટીકાનુક્રિય શરીર અને ક્રિય અગપાંગરૂપ વૈક્રિયદ્રિક, આહારક શરીર અને આહારક અપાંગરૂપ આહારદ્ધિક, ત્રિક શબ્દને દરેકની સાથે યોગ હોવાથી નરકગતિ નરકાનુપૂવિ અને નરકાયુ એ નરકત્રિક, દેવગતિ દેવાસુપૂત્વિ અને દેવાયું એ