________________
પચસજા
પૂજા દર્શનાદિ સહકારિ કારણ છે. તેથી અહિં કઈ દેષ નથી. એટલું જ કહેવું બસ છે. તે સમ્યકત્વ ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે-૧ ક્ષાયિક, ૨ લાપશમિક, ૩ ઔપશમિક. તેમાં ત્રણ પ્રકારના દર્શન મેહનીયના સર્વથા ક્ષયથી જે ઉત્પન્ન થાય તે ક્ષાયિક, દર્શનમેહનીય ક્ષય અનતાનુબંધીના ક્ષય થયા વિના થતું નથી માટે તે અનંતાનુબંધીને ક્ષય પણ અહિ લેવાને છે. તથા ઉદયપ્રાપ્ત મિથ્યાત્વના ક્ષયથી અને ઉદય અપ્રાપ્તના ઉપશમથી એટલે કે સમ્યકૃત્વ સ્વરૂપપણની પ્રાપિતરૂપ રેકાયેલ (
મિથ્યાત્વ)ના ઉદયિત્વ સ્વરૂપથી થયેલ જે તત્વચિતે રક્ષાયાપશમિક સમૃત્વ. તથા ઉદયમાં આવેલા મિયાત્વના ક્ષયથી અને ઉદયમાં નહિ આવેલા મિથ્યાત્વના રદય અને પ્રદેશેાદય સ્વરૂપ અને પ્રકારના ઉદયના રોકવાથી થયેલ જે તત્વચિ તે ઔપથમિક સમ્યકત્વ, સમ્યકત્વના ગ્રહણથી તેના પ્રાતપક્ષભૂત મિથ્યાત્વ, સારવાદન અને મિશ્રનું પણ ગ્રહણ કર્યું છે, તેઓનું સ્વરૂપ ગુણસ્થાનકના સ્વરૂપના કથન પ્રસંગો વર્ણવશે આ પ્રમાણે સમ્યકત્વ માગણાનું સ્વરૂપ કહ્યું. તથા જે દ્વારા પૂર્વાપરને વિચાર કરી શકાય તે સંજ્ઞા-મનવાળા આત્માઓ સરી, અને તેના પ્રતિપક્ષ-મનવિનાના સઘળા એકેન્દ્રિયાદિ જ અસંસી સંસીના ગ્રહણથી ત—તિપક્ષ અમ શીનું પણ ગ્રહણ કર્યું છે. તથા એનાહાર, માહાર, અને કવલાહાર આ ત્રણમાંથી કેઈપણ જાતનો આહાર કરે તે આહારી, અને આ ત્રણમાંથી એક પણ જાતને આહાર ન કરે તે અણહારી કહેવાય છે. આહારીના ગ્રહણથી તત્પતિપક્ષ અણાહારી પણ ગ્રહણ કરાયા છે.
આ પ્રમાણે ચૌદ માર્ગણાસ્થાનનું સ્વરૂપ કહ્યું. હવે તેમાં કઈ રથળે નિષેધદ્વારા, અને કોઈ સ્થળે વિધાન દ્વારા ગે કહેવા ઈચ્છતા નીચેની ગાથા કહે છે–
इगिविगलथावरेसु न मणो दो भेय केवलदुर्गमि । इगिथावरे न वाया विगलेसु असञ्चमोसेव ॥९॥ एक [एकेन्द्रिय] विकलस्थावरेषु न मनः द्वौ मेदो केवलद्विके ।
एकस्थावरे न वचः विकलेष्वसत्याभूषेव ॥९॥ અર્થ– એકેન્દ્રિય વિકલેન્દ્રિય અને સ્થાવરમાં મને હેતે નથી. કેવળત્રિક માગણામાં મ ગના બે ભેદ હોતા નથી. એકેન્દ્રિય અને સ્થાવરમાં વચનગ હેતે નથી. અને વિકલેન્દ્રિયમાં અસત્ય અમૃષા વચનગજ હોય છે.
૧ ત્રણ પ્રકારના સભ્યફવનું વિશેષ સ્વરૂપ ઉપશમના કારણમાં આવશે ત્યાથી જોઈ લેવું.
૨ જે અનંતાનુબંધિ ચાર સતામાં ન હોય તે મિથ્યાત્વ અને મિશ્રમેહનીય એ એના અને જે અનંતાનુબધિ ચાર સત્તામાં હોય તે તે ચાર સહિત મિયાત્વ તથા મિશ્ર મેહનીય એમ છના પ્રદેશોદયથી તથા ઉપશમ સફવરૂપ વિશુદ્ધિવડે શુદ્ધ કરાયેલ મિથ્યાત્વ મોહનીયના દલિપ સફર મોહનયના રઘથી થયેલ જે તત્વચિ તે ક્ષાપમિક સફરવ કહેવાય છે.