________________
૫૬૫
પંચસંગ્રહ-પાંચમું ઢાર
તે જ છg આદિ ચાર સત્તાસ્થાનેમાં મોહનીયકર્મની છવ્વીસ, ત્યાનદ્વિત્રિક અને નામ ત્રદેશકને પ્રક્ષેપ કરતાં એક આડત્રીસ એકસે ઓગણચાલીસ, એક બેતાલીસ અને એક તેતાલીસ એ ચાર સત્તાસ્થાને થાય છે.
તથા તે જ છનું આદિ ચાર સત્તાસ્થાનમાં મેહનીયની સત્તાવીસ. નામ ત્રદશક અને હત્યાનદ્વિત્રિકને પ્રક્ષેપ કરતાં એકસો ઓગણચાળીસ. એક ચાળીસ, એકસ તેતાલીસ અને એક ચુમ્માલીસ એ ચાર સત્તાસ્થાને થાય છે.
તથા તે જ છનું આદિ ચાર સત્તાસ્થાનમાં મેહનીયની અઠ્ઠાવીશ. સત્યાનદ્વિત્રિક અને નામ ત્રદશકને પ્રક્ષેપ કરતાં એકસે ચાળીસ, એકસો એક્તાલીસ, એકસે ચુમ્માલીસ અને એક પીસ્તાલીસ એ ચાર સત્તાસ્થાને થાય છે.
આ પ્રમાણે મોહનીયની બાવીસ આદિ પ્રવૃતિઓની પ્રક્ષેપ વડે થનારા એકસો ચિત્રીશ આદિ સત્તાસ્થાનેથી આરંભી એકસે પીસ્તાલીસ સુધીના સત્તાસ્થાને અવિરતિ સમ્યગદષ્ટિથી આરંભી અપ્રમત્ત ગુણસ્થાનક પર્યત હોય છે એમ સમજવું.
તથા હમણાં જ જે એક પીસ્તાલીસનું સત્તાસ્થાને કહ્યું તે જ પરભવનું આયુ આવે ત્યારે એકસે છેતાલીસનું સત્તાસ્થાનક થાય છે. તથા જ્યારે તેલ-વાયુના ભાવમાં વર્તમાન આત્માને નામકર્મની અઠ્ઠોતેર અને નીચત્ર સત્તામાં હોય ત્યારે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ નવ, વેદની બે, મિહનીય છવીસ, અંતરાય પાંચ, તિર્યગાયુ, નામ અહોતેર અને નીચત્ર એ પ્રમાણે એક સત્તાવીસ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. તે જ પરભવ સંબધી તિર્યંચનું આયુ બાંધે ત્યારે એક અઠ્ઠાવીશનું સત્તાસ્થાન થાય છે.
૧ સમિ ગુણરથાનના સત્તાસ્થાનેમાં જ્ઞાનાવરણદિ ઘાતિ આદિ પ્રકૃતિના પ્રક્ષેપથી આરંભી મેહનીચકમની ચાવીસ પ્રવૃતિઓના પ્રશ્નપત જે જે સતાસ્થાને કહ્યા તે તે સત્તાસ્થાને ઉપરથી આત્મા પડે છે અને ઉત્પન્ન થાય છે એમ સમજવાનું નથી. કારણ કે મેહનીયની ચાવીસની સત્તા થયા પછી જે જે પ્રકૃનિઓની સત્તાને નાશ થાય છે તેની ફરી સતા થતી જ નથી પરંતુ ભિન્નભિન્ન છની અપેક્ષાએ નીચે નીચેના ગુણસ્થાનકે આવા પ્રકારના સત્તાસ્થાન Bય છે તેમ સમજવાનું છે. તેથી આ સારામાં સૂયસ્કાર થતા નથી. તથા મેહનીયની બાવીસ આદિ પ્રકૃતિના પ્રક્ષેપથી થનારા સતાસ્થાનેથી આરંભી એક પીસ્તાલીસ સુધીના સત્તાસ્થાને ચતુર્થ ગુણસ્થાનથી આર સી અપ્રમત્ત પર હેાય છે એમ જે કહ્યું ત્યા એમ શંકા થાય છે કે--બેહનીયની છવીય ઉમેરતા જે ૧૩૮૧૦૯-૧ર-૧૪a એ ચાર સત્તાસ્થાને થાય છે તે આ ગુણરથાનમાં કેમ સંભવે? કારણ કે મેહનીયતુ છવીસનું સત્તાસ્થાન આ ચાર ગુણઠાણ હેતું જ નથી ૨૮-૦૪-૩-૨૦-૨૧ એ પાંચમાંથી
ઈપણ સત્તાસ્થાન હોય છે છવીસનું સતાસ્થાન તે મિથ્યાત્વ ગુણઠાણે હોય છે. આ પ્રમાણે સત્તાવીશ ઉમેરતા જે સત્તાથાનો થાય ત્યાં પણ એ જ શક થાય છે. જે પહેલે ગુલુહાણે એ સત્તાસ્થાન લેવામાં આવે છે તે સંભવે છે. તરસ શાનીગમ્ય,
૨ અહિં લેઉકાય-વાઉકાળમાં વતતા એક સત્તાવીશની સત્તાવાળા છવને પરણવ સંબધી તિર્યચા