________________
પચસગ્રહ-પાંચમું દ્વાર
પન, ચેપન, પંચાવન, છપન, સત્તાવન, અઠ્ઠાવન અને ઓગણસાઠ. ૧૧-૧૨-૨૩૨૪–૨–૩૦–૩૧-૩૨-૩૩-૩૪-૪૪-૪૫-૪૬-૪-૪૮-૪૯૫૦-૫૧-પર-૫૩-૫૪૦ ૫૫-૫૬-૫–૫૮-૫૯
હવે ઉક્ત ઉદયસ્થાનકેનું વિવરણ કરે છે–
મનુષ્યગતિ, મનુષ્યા, પંચેન્દ્રિય જાતિ, ત્રસનામ, બાદરનામ, પર્યાપ્તનામ, સુભગ, આદેય, યશકીર્તિનામ, અન્યતર વેદનીય અને ઉચ્ચત્ર એ અગીઆર પ્રકૃતિએને ઉદય સામાન્ય કેવળી ભગવાનને અગિ અવસ્થામાં હોય છે અને એ જ અવસ્થામાં તીર્થકર ભગવાનને તીર્થંકર નામકર્મ સહિત બારને ઉદય હોય છે.
આ અતીર્થકર તીર્થકર કેવળીના બંને ઉદયસ્થાનકે અનુક્રમે અગુરુલઘુ, નિમણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, તેજસ, કામણ, વદિ ચતુષ્ક એ બાર પ્રદયિ પ્રકૃતિ, સાથે ત્રીસ અને ચોવીસ થાય છે. એ બંને ઉદયસ્થાનકે અનુક્રમે સમુદ્દઘાત અવસ્થામાં કામણ કાયગે વર્તતા સામાન્ય કેવળી અને તીર્થકરને હેય છે.
આ ચાર ઉદયસ્થાનકમાં એક પણ ભૂયસ્કાર ઘટતું નથી. કારણ કે કેઈપણ આત્મા અગિપણામાંથી સગપણમાં જ નથી તેમજ સામાન્ય કેવળી તીર્થકરના ઉદયને પ્રાપ્ત કરતા નથી.
તે ત્રેવીસ અને વીસના ઉદયસ્થાન સાથે પ્રત્યેક, ઉપઘાત, ઔદારિકશ્ચિક, છ, સંસ્થાનમાંથી કોઈપણ એક સંસ્થાન અને પ્રથમ સંઘયણ એ છ પ્રક્રિતિએ જોડતાં ઓગણત્રીશ અને ત્રીશ એ બે ઉદયસ્થાન થાય છે. આ બે ઉદયસ્યાનેક અદ્યુકમે ઔદાદિકમિશગે વત્તતા સામાન્ય કેવળી તથા તીર્થકર ભગવાનને હોય છે.
તારિકાયેગે વત્તતા તથા સ્વભાવસ્થ તેઓને પરાઘાત, વિહાગતિ, ઉસ અને સ્વરના ઉદય સાથે અનુક્રમે તેત્રીસ અને ચેત્રીસ ઉદય થાય છે.
ચોગને રોધ કરતાં ત્યારે સ્વરને રેશધ થાય એટલે કે સ્વરને ઉદય બંધ પડે ત્યારે પૂર્વોક્ત તેત્રીસ અને ચેત્રીસમાંથી એ એક પ્રકૃતિ ઓછી થતા બત્રીસ અને તેત્રીશને ઉદય થાય છે.
ત્યારપછી શ્વાસાસને રોધ થતાં શ્વાસને ઉદય કાય ત્યારે એકત્રીસ અને બત્રીસને ઉદય થાય છે. • આ પ્રમાણે દશ ઉદયસ્થાનકે કેવળી મહારાજને હોય છે. ' એ દશ ઉદયસ્થાનમાં છ ભૂયસ્કાર થાય છે અને તે સામાન્ય કેવળી અને
* ૧ અહિં ટીકામાં કેવળિ મહારાજના દશ ઉદયસ્થાનમાં ર૯-ad-૧-કર-૩ અને ૪ રૂપ સૂયરકાર કહ્યા છે, પરંતુ ચાર થાય છે તે આ પ્રમાણે–સમુદઘાત અવસ્થામાં કામણ કાયથેગે વર્તતા