________________
૧૪૮
પંચસંગ્રહ-પાંચ દ્વાર
અવસ્થિત ઉદય સર્વત્ર સ્થાન તુલ્ય છે આવું મૂળ ટીકાકારોપણ ટીકાકારનું વચન હોવાથી જેટલા ઉદયસ્થાનકે છે તેટલા અવસ્થિતદ પણ છે.
અવક્તવ્યોદયને સર્વથા અસંભવ છે કારણ કે નામકમની સઘળી ઉત્તરપ્રકૃતિએનો ઉદય વિચ્છેદ થયા પછી ફરી ઉદય થતા જ નથી. સઘળી ઉત્તરપ્રકૃતિએને. ઉદય વિચ્છેદ અગિ ગુણસ્થાનકના ચરમસમયે થાય છે ત્યાંથી પ્રતિપાત થતો નથી કે ફરી ઉદયને સંભવ થાય માટે અવક્તવ્યદય ઘટતા નથી.
આ પ્રમાણે જ્ઞાનાવરણાદિ દરેક ઉત્તરપ્રકૃતિએના ઉદયસ્થાનોમાં ભયસ્કારાદિ કહ્યા. ૧૮
હવે સામાન્યતઃ સઘળી પ્રકૃતિઓના ઉદયસ્થાનમાં ભૂયસ્કારાદિ કહેવા ઇચ્છતા પહેલાં ઉદયસ્થાનકે કહે છે--
एकार वार तिचउकवीस गुणतीसओ य चउतीसा । વરાછા જુઠ્ઠી થાણારું છવાલે II 3 II
एकादश द्वादश त्रिचतुर्विंशतिरेकोनत्रिंशतः च चतुर्विंशत् । . चतुश्चत्वारिंशत एकोनपष्टिरुदयस्थानानि पविंशतिः ॥ १९ ॥ • અર્થ—અગીઆર, બાર, ત્રણ અને ચાર અધિક વીશ, ઓગણત્રીશથી ત્રીસ, અને ચુમ્માલીસથી ઓગણસાઠ આ રીતે છવ્વીસ ઉદયસ્થાનકે છે.
ટીકાનુ–સામાન્યતઃ સઘળી ઉત્તરપ્રકૃતિએના છવ્વીસ ઉદયસ્થાનકો છે. તે આ પ્રમાણે
અગીઆર, બાર, ત્રણ અને ચાર અધિક વીશ, એટલે ત્રેવીસ અને ચોવીશ તથા ઓગણત્રીશથી આરંભી ચાત્રીશ અને ચુમ્માલીસથી આરંભી ઓગણસાઠ. તે આ ઓગણત્રીશ, ત્રીશ, એકત્રીશ, બત્રીશ, તેત્રીશ અને ત્રીશ તથા ચુમ્માલીસ, પીસ્તાલીસ, છેતાલીસ, સુડતાલીસ, અડતાલીસ, એગણપચાસ, પચાસ, એકાવન, બાવન, સંપન્ન મનુષ્યો અથવા તિય વયિશરીર બનાવે ત્યારે ત્રીશના ઉદયસ્થાનથી પચીશના ઉદયથાને અને લબ્ધિસંપન્ન છીશના ઉદયમાં વતે વાયુકાય વૈદિયશરીર બનાવે ત્યારે છવીશના ઉદય સ્થાનથી ચોવીશના ઉદયસ્થાને જાય છે. અથવા યથાસંભવ એકવીસથી છગીશ સુધીના ઉદયસ્થાનથી પચેન્દ્રિય તિય"ચ વગેરે કાળ કરી મણિહારા દેવ-નરકમાં ઉત્પન્ન થાય ત્યાર પચીશના અને એન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે વીશના ઉદયથાને જાય છે તેથી પચીશ અને વીશ પ્રકૃતિના ઉદય સ્વરૂપ બને અલ્પતા સંસારી જીવમાં ઘટી શકે છે. તેથી કુલ નવને બદલે અગિયાર અહપતરાદય ઘટી શકે છતાં ટીકામાં આ બે અલ્પતરા કેમ બતાવ્યા નથી? એનું કારણ બBતે જાણે
" ૨ ઉદયશાનક એટલે એક સમયે એક જીવને જેટલી પ્રકૃતિ ઉદથમાં તે. "