________________
પાસ ગ્રહ-પાંચમું દ્વાર
૫૧૯
"તાવલિકામાં ઉદય હાય છે છતાં પણ ઉદ્દીરણા થતી નથી. કારણ કે ત્યાં તેનુ લક્ષણ ઘટતુ' નથી. ઉદીરણાનુ લક્ષણુ આ પ્રમાણે છે—
ઉદ્દયસમયથી આરંભી એક આવલિકા જેટલા કાળમાં ભાગવાય એવી જે નિષેક રચના તે ઉયાવલિકા કહેવાય છે. તે ઉથાવલિકાથી ઉપરના સ્થિતિસ્થાનકામાં રહેલા દલિકાને કષાયયુક્ત અગર કષાયવિનાના ચાંગસંજ્ઞક વીયવિશેષ વડે પે*ચી ઉદયાવલિકામાં રહેલા દલિકા સાથે ભાગવવા ચાગ્ય કરવાં તે ઉદીરણા કહેવાય છે. કહ્યુ` છે કે
• ઉદ્દયાવલિકાથી ઉપરના સ્થિતિસ્થાનકેામાંથી કષાયસહિત કે કષાયવિનાના યાગસજ્ઞક વીય વિશેષ વડે લિકાને ખેંચી ઉદ્દયાવલિકામાં પ્રવેશ કરાવવા મેળવવા તે ઉદ્દીરણા કહેવાય છે.'
જ્યારે કાઈષ્ણુ કશ્મની સત્તામાંજ એક આવલિકા શેષ રહે ત્યારે તે આવલિકા ઉપર કોઇપણ સ્થિતિસ્થાનક નથી કે જેમાંથી ક્રેલિક ખેંચી તેને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવે–મેળવે. માટે તે વખતે ઉદય હાય છે છતાં પણ ઉદીરણા થતી નથી.
તથા ગાથામાંના તુ શબ્દ અધિક અને સૂચક હોવાથી નામ અને ગેાત્રકમ ના ચેાગિ અવસ્થામાં ઉદય હોય છે છતાં ચાગના અભાવ હાવાથી ત્યાં ઉત્તીરણા થતી નથી. જો કે નામ, ગેાત્ર અને વેદનીય કમની પ તાવલિકા ચૌક્રમે ગુણસ્થાનકે શેષ રહે છે પર ંતુ ત્યાં ચાગના અભાવ હોવાથી ઉદીરણા જ થતી નથી.
તેમાં નામ અને ગાત્રકમ ની ઉદીરણા તેમાના ચરમસમયપ ત અને વેદ્યનીયની ઉદીરણા પ્રમત્તપર્યંત પ્રવર્તે છે. યુકમની પય 'તાવલિકા ઉપશમશ્રેણિમાં ત્રીજું ગુણુસ્થાનક વજી અગીર જીણુસ્થાનક સુધીમાં શેષ રહી શકે છે. કારણુ ત્રીજી છેડી અગીઆર ગુણુસ્થાનક સુધીમાં મરણ પામી શકે છે. અને ક્ષણિમાં ચૌક્રમે ણુસ્થાનકેજ શેષ રહે છે, પરંતુ તેની ઉદ્દીરા છઠ્ઠા સુધીજ પ્રવર્તે છે. આગળ ગુણુઠાણું અધિક આયુ સત્તામાં હોય તા પણ ઉદીરણા થતી નથી. કારણ પૂર્વે હ્યુ છે.
આ પ્રમાણે મૂળકમ આશ્રયી ગુરુસ્થાનકામાં ઉદીરણાના વિધિ કહ્યો. ૬. હવે ઉત્તરપ્રકૃતિ આશ્રયી ઉદીરણાના વિધિ કહેવા જોઈએ, તેમાં કઈ પ્રકૃતિની ક્યા ગુસ્થાનક પર્યં ત ઉદીરણા હોય છે? તેના નિરૂપણુ માટે કહે છે
सायासायाऊणं जाव पमत्तो अजोगि सेसुदओ ।
जा जोगी उहरिज्जइ सेसुदया सोदयं जाव ॥७॥
"
सातासातायुषां यावत्प्रमत्तोऽयोगिशेषोदयः ।
यावत् सयोगी उदीर्यते शेषोदयाः स्वोदयं यावत् ॥७॥