________________
૫૧૮
પચસંગ્રહ-પાંચમું દ્વાર
સૂકમ કે બાદર કોઈપણ પ્રકારનો રોગ નહિ હોવાથી અગિ કેવળ ભગવાન કેઈપણ કમની ઉદીરણ કરતા નથી. ઉદીરણ ગ હોય ત્યારે જ થાય છે. અગિ ગુણસ્થાને રોગ નથી માટે ઉદીરણ થતી નથી. કહ્યું છે કે –
અગિ આત્મા કેઈપણ કમને ઉદારતા નથી પ.
અહિં શંકા કરે છે કે ઉદય હોય ત્યારે જ ઉદીરણું પ્રવર્તે છે, એ પ્રમાણે સિદ્ધાતમાં તે તે સ્થાને કહ્યું છે. તે શું જ્યાં સુધી ઉદય હોય ત્યાં સુધી ઉદીરણા પ્રવ છે? અથવા ઉદય હોય છતાં ઉદીરણા પ્રવર્તતી નથી એમ પણ બને છે? તેને ઉત્તર આપતાં આ ગાથા કહે છે–
जावुदओ ताव उदीरणावि वेयणीयआजवजाणं । अद्धावलियासेसे उदए । उदीरणा नत्थि ॥६॥
यावदुदयः तावदुदीरणाऽपि वेदनीयायुर्वानाम् ।
अध्धावलिकाशेपे उदये तु उदीरणा नास्ति ॥६॥ અર્થ––વેદનીય અને આયુકર્મવિના શેપ છે કર્મની જ્યાં સુધી ઉદય હોય છે ત્યાં સુધી ઉદીરણા પણ હોય છે. તથા કેઈપણે કર્મની સત્તામાં એક આવલિકા સ્થિતિ શેષ રહે ત્યારે ઉદીરણા હતી નથી કેવળ ઉદય જ હોય છે.
ટીકાનુ ––વેદનીય અને આયુવિના શેષ છ કર્મની જ્યાં સુધી ઉદય હોય છે ત્યાં સુધી ઉદીરણા પ્રવર્તે છે. વેદનીય અને આયુકર્મની પ્રમત્ત ગુણસ્થાનક પર્યત ઉદય હોય ત્યાં સુધી ઉદીરણા પ્રવર્તે છે. અને પ્રમત્તગુણસ્થાનકથી આગળ વેદનીય અને આયુકર્મની ઉદીરણા દૂર થવા છતાં પણ દેશના પૂવકેટિપર્યત કેવળ ઉદય જ પ્રવર્તે છે. અહિં દેશોના પૂર્વ કેટિ કાળ સયોગિ કેવળિ ગુણસ્થાનકના કાળની અપેક્ષાએ સમજો.
તથા સઘળાં કર્મોની અદ્વાવલિકા શેષ રહે ત્યારે ઉદય પ્રવર્તે છે છતાં ઉદીરણા થતી નથી. અદ્વાવલિકાને અર્થ આ પ્રમાણે છે-આવલિ એટલે પંક્તિ-શ્રેણિ, તે શ્રેણિ પ્રાયઃ દરેક પદાર્થની હોઈ શકે છે પરંતુ અહિ કાળનીજ પંક્તિ લેવાની હોવાથી અદ્ધા શબ્દનું ગ્રહણ કર્યું છે. અદ્ધા-કાળની આવલિકા-ણિ તે અદ્વાવલિકા અર્થાત પ્રતિનિયત સંખ્યાવાળી-આવલિકાના સમય પ્રમાણે જે સમયરચના તે અઢાવલિકા કહેવાય છે. તે અદ્ધાવાલકા અર્થાત્ એક આવલિકા જેટલા કાળમાં ભોગવવા ચોગ્ય દલિકે સત્તામાં જ્યારે શેષ રહે ત્યારે ઉદય પ્રવર્તે છે છતાં પણ ઉદીરણા નથી તે આ પ્રમાણે
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, મોહનીય, અને આયુકમને પિતાપિતાની