________________
પંચસ‘ગ્રહ–ચતુથ દ્વાર–પ્રશ્નોત્તરી
પ્ર૦ ૨૫ પ્રથમ ક્રમ ગ્રંથની ગાથા ૫૪ થી ૬૧ સુધીમાં અને તત્ત્વાધિગમ અધ્યાય ૬નાં ૧૧ થી ૨૬ સુધીનાં સૂત્રામાં દરેક કર્મીના જુદા જુદા અનેક ખંધહેતુ ખતાવ્યા છે છતાં અહિં મિથ્યાત્વ વગેરે ચાર જ અંધહેતુએ કેમ કહ્યા ?
૫૧૨
Go
કમ ગ્રંથ અને તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં ખતાવેલ દરેક કર્મીના જુદા જુદા દરેક હેતુઓને સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરતાં મિથ્યાત્વાદિ ચારમાં જ સમાવેશ થઈ જાય છે પરંતુ ખાળવાને હૈય-ઉપાદેય રૂપે સમજાવવા ક્યાં કાર્યો ચાન્ય છે અને ક્યાં કાર્ટી કરવા ચૈાગ્ય નથી તે જણાવવા માટે અથવા ક્યાં કાર્યાંથી તે તે ક્રમમાં વિશેષ રસબંધ થાય છે તેનુ જ્ઞાન કરાવવા દરેક કમ ના ભિન્નભિન્ન ભ હેતુ જણાવ્યા છે.