________________
૫૧૦
પંચસગ્રહ-ચતુર્થદ્વાર–પ્રશ્નોત્તરી કેવી રીતે સંભવી શકે? જે ન સંભવી શકે તે અહિંનવમાં ગુણસ્થાનક સુધી
બાવીશે પરિષહ કઈ રીતે બતાવ્યા? ઉo
આ પ્રશ્નને ઉત્તર શ્રી ભગવતીસૂત્ર શતક ૮, ઉદ્દેશ ૮ સૂત્ર ર૪૩ની ટકામાં ટીકાકાર મહર્ષિ આ પ્રમાણે આપે છે.
यस्माद्दशनसप्तकोपशमस्योपयंत्र नपुंसकवेदायुपशमकालेऽनिवृत्तियादरमम्परायो भवति, स चावश्यकादिव्यतिरिक्तग्रन्थान्तरमतेन दर्शनत्रयाय वृहति भागे उपशान्ते शेपे चानुपशान्ते एव स्थाद्, नपुंसकवेदं चासौ तेन सहोपशमयितुमुपक्रमते, नतश्च नपुसक वेदोपशमावसरेऽनिवृत्तिवादरसम्यरायस्य सतो दर्शनमोहस्य प्रदेशत उदयोऽस्ति न तु सत्तैव ततस्तत्प्रत्ययो दर्शनपरिषहः तस्यास्ति इति, ततश्चाष्टावपि भवन्तीति । ભા૨૦ પાનું ૩૯૧.
આને ભાવ આ પ્રમાણે છે, જે કારણથી દર્શન ત્રિકના ઉપશમની ઉપર નપુંસકવેદ વગેરેના ઉપશમકાળે અનિવૃત્તિ બાદર સંપરાય હોય છે અને તે (અનિવૃત્તિ બાદર) આવશ્યક વગેરે અન્યગ્રંથેના મતે દર્શનવિકને માટે ભાગ ઉપશાંત થયે છતે અને શેષ ભાગ બાકી રહે છતે જ હોય, અને આ (બાદર સંપરાય ગુણસ્થાનકવાળા) તે દર્શનરિકની સાથે જ નપુંસકવેદને ઉપશમાવવાની શરૂઆત કરે છે તેથી અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકવાળાને નવું સકદના ઉપશમ સમયે એટલે કે ઉપશમ થાય તે કાળમાં દર્શન મેહનીયની. કેવળ સત્તા નહિ પરંતુ પ્રદેશથી ઉદય પણ હોય છે, તેથી દર્શન મેહનીયના પ્રદેશેાદયતા નિમિત્તવાળે દર્શન પરિષહ નવમા ગુણસ્થાનકવાળા જીવને હોય
છે, અને તેથી મોહનીયના ઉદયથી સંભવતા આઠ ય પરિષહ હોય છે. પ્ર૦૧૭ માત્ર રોગ હેતુથી જ કયા ગુણસ્થાને કયા કમનો બંધ થાય? ઉ. ઉપશાન્તહાદિ ત્રણ ગુણસ્થાને માત્ર ગ હેતુથી સાતવેદનીયને જ બંધ
થાય છે. પ્ર ૧૮ સીલીને છઠ્ઠા ગુણસ્થાને આહારકહિક અને સાતમા ગુણસ્થાને આહારક કાય
ચોગ કેમ ન ઘટે? આહારક શરીર ચૌદ પૂર્વધરે જ બનાવી શકે, જ્યારે સ્ત્રીઓ તુચ્છ સ્વભાવ વાળી, અભિમાની, ચપળ ઈન્દ્રિયવાળી અને મંદ બુદ્ધિવાળી હોવાથી અતિશય અધ્યયનવાળાં ચૌદ પૂર્વે જેમાં છે તે દૃષ્ટિવાદ સૂત્ર ભણવાને તેને નિષેધ છે માટે તેઓ આહારક શરીર બનાવી શકે તેમ ન હોવાથી આહારક
અને આહારકમિશ ચાંગ તેઓને ઘટતા નથી. પ્ર ૧૯ અને ચૌદ પૂર્વના અધ્યયનના અભાવે આહારક લબ્ધિ ન હોય એમ ઉપર