________________
પંચસંગ્રહ-ચતુથ દ્વાર–પ્રશ્નોત્તરી
www.w
અન’તાનુખ ધી કષાય ચારિત્ર માહનીયની પ્રકૃતિ હોવા છતાં તેને દ”ન સપ્તકમાં ગણેલ છે. એટલે મિથ્યાત્વ તથા અવિરતિના કષાયમાં અતર્જાવ કરી અહિં ગા. ૨૦ માં તેમજ પંચમ કમ ગ્રંથમાં એ જ હેતુએ કહ્યા છે અને બાળજીવાને સમજાવવા માટે આ દ્વારની પ્રથમ ગાથામાં મિથ્યાત્વ તથા અવિ રતિને અલગ ખતાવી સામાન્યથી ચાર હેતુએ કહ્યા છે. વળી પ્રમાદ પણ એક પ્રકારના કષાય જ હાવાથી તેને અહિં અલગ અતાવેલ નથી. જ્યારે નયવાદની અપેક્ષાએ ખાળજીવાને સમજાવવા માટે પ્રમાદને અલગ ગણી તત્ત્વાર્થી ધિગમ સૂત્રમાં પાંચ હેતુઓ કહ્યા છે. તેથી અહિં પરમાથ થી કઈ વિશેષ નથી. પ્ર૦ ૨ એક છત્ર એકી સાથે પાંચ અથવા છ કાયની હિંસા કેવી રીતે કરે ? તે ધ્યાન્ત આપી સમજાવા.
૫૦૬
રસાઇ કરતી વખતે લીલાં શાક આદિ મનાવતાં પાંચ અથવા છએ કાયના વધ સ'ભવી શકે છે તે આ પ્રમાણે-સળગતી સગડી કે ચૂલા આદિથી અગ્નિકાય, તેને સળગાવવા પખા આદિથી હવા નાખતાં વાયુકાય, કાચા પાણીમાં લીલુ શાક આદિ ખનાવવામાં અખાય અને વનસ્પતિકાય, મીઠું અને તેના જેવા પદાર્થીમાં પૃથ્વીકાય તેમજ ચામાસા આદિમાં પુથુઆ આદિ અતિખારીક ત્રસવા વધુ પ્રમાણમાં હેાવાથી તે પણ સળગતી સગડી આદિમાં પડે તેથી ત્રસકાય—એમ છએ કાયની હિંસા એકી સાથે સભવી શકે છે. તે જ પ્રમાÌ હાકા, ચલમ આદિના વપરાશમાં પણ છે કાયની હિસા શાસ્ત્રમાં જણાવેલ છે. પ્ર૦ ૩ કયા કયા જીવને કચુ કચુ મિથ્યાત્વ હોય ?
ઉ
ઉ
બૌદ્ધાદિ અન્ય દશૅનકારાને અભિગ્રહીત, જમાલી આદૃિ નિહવાને અથવા તેવા કદાગ્રહી જીવાને આભિનિવેશિક, સયમ સ્વીકાર્યાં પહેલાં ઈન્દ્રભૂતિ આદિ ગણધાને કે તેવા પ્રકારના સશયવાળા અન્યજીવાને સાંયિક, કાઇ પણ ધર્મના આગ્રહ વિનાના-સર્વ ધર્મને સમાન માનનારા-જીવાને અનભિગ્રહીત અને એકેન્દ્રિયાદિ જીવાને અનાભાગ મિથ્યાત્વ હોય છે. બીજી રીતે અભન્યાને અનભિગ્રહીત અને અનાભાગ અને ભન્યાને પાંચે મિથ્યાત્વ સભવી શકે છે. પ્ર૦ ૪ સક્રમાવલિકા એટલે શું ? અને તેટલા કાળસુધી મિથ્યાત્વ ગુણસ્થાને અનંતાનુખ'ધિના ઉદય ક્રૅમ ન હોય ?
go
વિવક્ષિત ક્રમ દલિકના જે સમયથી જે પ્રકૃતિમાં સક્રમ થવાની શરૂઆત થાય એટલે કે મધ્યમાન પ્રકૃતિરૂપે પરિણામ પામવાની શરૂઆત થાય તે સમયથી આરભી એક આવલિકા સુધીના કાળ તે સફ્રમાલિક કહેવાય છે અને તે સક્રમાવલિકામાં કઈ પણ કરણ લાગી શકતું નથી તેમજ તેના ઉય પણ