________________
૫૦૦
પંચસંગ્રહ-ચતુર્થદ્વાર–સારસંગ્રહ સંખ્યા મુકી પૂર્વોક્ત રીતે અને ગુણાકાર કરવાથી ચારે સ્થળે બત્રીસ-બત્રીસ ભાંગા થવાથી કુલ એક અઠ્ઠાવીસ ભાંગા થાય.
ઈન્દ્રિય અપર્યાપ્તને પણ મિથ્યાત્વે સળથી અઢાર બંધહેતું હોય, પરંતુ અહિ ગ ત્રણ હોવાથી યોગની જગ્યાએ ત્રણ અંક મુકી પૂર્વોક્ત રીતે ગુણાકાર કરવાથી ચારે સ્થળે અડતાલીસ-અડતાલીસ ભાંગા થવાથી કુલ મિથ્યાત્વે એક બાણું ભાંગા થાય, અને સાસ્વાદને મિથ્યાત્વ વિના પંદરથી સત્તર બંધહેતુ હેય પણ અહિં ચિગ બે જ હોવાથી ચારે સ્થળે બત્રીસ-બત્રીસ ભાંગા થવાથી કુલ એકસો અઠ્ઠાવીસ ભાંગા થાય. એમ બેઈન્દ્રિય અપર્યાપ્તના બને ગુણસ્થાનકે મલી કુલ ત્રણ વીશ ભાંગા થાય,
બાદર પર્યાપ્ત એકેન્દ્રિયને પહેલું જ ગુણસ્થાનક હોય છે. ત્યાં પૂર્વની જેમ સોળથી અઢાર બંધહેતુઓ હોય પરંતુ ઈન્દ્રિય એક હોવાથી ઈન્દ્રિયના અસંયમના સ્થાને એક અને ઔદારિક કાયયોગ તથા વક્રિયદ્રિક એમ ત્રણ પેગ હોવાથી રોગના સ્થાને ત્રણ અંક મુકી પ્રથમની જેમ ગુણાકાર કરવાથી ચારે સ્થળે ચાવીશ–વીશ ભાંગી ' થાય, સર્વ મલી છનું ભાંગા થાય.
બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયને મિથ્યાત્વે પૂર્વની જેમ સોળથી અઢાર અધહેતુ હોય છે. અહિં કામણ તથા ઔદારિકટ્રિક એ ત્રણ વેગ હોય છે, માટે પૂર્વની જેમ ગુણાકાર કરતાં ચારે સ્થાને ચોવીશ-ચોવીશ ભાંગા થતાં કુલ છનું ભાંગા થાય, બીજે ગુણસ્થાને પણ પંદરથી સત્તર બંધહેતુના ચારે વિકલમાં સોળ-સોળ ભાંગા થતા હેવાથી કુલ ચોસઠ ભાંગા થાય એમ બન્ને ગુણસ્થાને મળી બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયના એક સાઠ ભાંગા થાય છે.
સૂક્ષમ પર્યાપ્તને પણ પહેલું એક જ ગુણસ્થાનક હોય ત્યાં સળથી અઢાર બંધ હેતના ચારે વિકલ્પમાં માત્ર ઔદારિક કાય રૂપ જ એક જ યોગ હોવાથી આઠ-આઠ એમ કુલ બત્રીશ ભાંગા થાય.
સુમ અપર્યાપ્તને પહેલું જ ગુણસ્થાનક હોય છે તેથી ત્યાં બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયના પહેલા ગુણસ્થાન્કની જેમજ બંધહેતુ અને તેના ભાંગા થાય છે.
- પ્રકૃતિએના બંધહેતુઓ :
નરકત્રિક, એકેન્દ્રિયાદિ જાતિચતુક, સ્થાવર ચતુષ્ક, હુડક સંસ્થાન, છેવટું સંgચણ, આત૫, મિથ્યાત્વ અને નપુંસકવેદ આ સેળ પ્રકૃતિને મિથ્યાત્વ સાથે અન્ય વ્યતિરેક સંબંધ હોવાથી મુખ્ય બંધહેતુ મિથ્યાત્વ છે અને તે વખતે વર્તમાન શા અવિરતિ આદિ ત્રણ હેતુઓ ગૌણ છે એમ આગળ પણ સમજવું.