________________
E
1
૪૭૧
પાઁચસ ગ્રહ–ચતુથ દ્વાર
તીથ કર નામકમના મધમાં હેતુ થાય છે. અને આહારકદ્ધિકના અંધમાં ઉપર કહ્યા પ્રમાણે વિશિષ્ટ કાચે હેતુરૂપે થાય છે. માટે અહિં કોઈ દેષ પ્રાપ્ત થતા નથી.
પ્રશ્ન ~~~ઔપમિકાદિ કાઈપણ સમ્યકત્વ યુક્ત જે કષાયવિશેષા તીર્થંકર નામક્રમના મધમાં હેતુ છે તેનું સ્વરૂપ શુ? એટલે કે કેવા પ્રકારના કષાયવિશેષ તીર્થંકર નામકમના અ“ધમાં કારણ છે?
ઉત્તર——પરમાત્માના પરમ પવિત્ર અને નિષિ શાસનવડે જગત્તિ સઘળા જીવાના ઉદ્ધાર કરવાની ભાવના આદિ પરમ ગુણુના સમૂહ યુક્ત તે કષાયવિશેષા તીર્થંકર નામકમના અધમાં કારણુ છે. તે આ પ્રમાણે
ભવિષ્યમાં જેએ તીર થવાના છે તેને ઔપમિકાદિ કાઈપણ સમ્યકત્વ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તેના બળથી સપૂર્ણ સ’સારના આદિ, મધ્ય અને અંતભાગમાં નિ ગ્રુપણાના—ગુણુરહિતપણાના નિણુય કરી એટલે કે સ ́પૂર્ણ સસારમાં, ભલે પછી તેના ગમે તે ભાગ હોય તેમાં આત્માને ઉન્નત કરનારૂં કાઈ તત્ત્વ નથી એવા નિય કરી તે મહાશય તથાભવ્યત્વના ચેાગે આ પ્રમાણે વિચાર કરે
અહે! આ આવ્યય છે! કે સળગુણુસપન્ન તીથ કરાએ પ્રરૂપેલ, સ્કુરાયમાન તેજવાળુ' પ્રવચન વિદ્યમાન છતાં પણ મહામાહરૂપ અંધકાર વડે અવાઈ ગયેલા છે સાચા માર્ગ જેની અંદર એવા આ ગહેન સૌંસારમાં દુઃખથી ભરેલું છે અંતઃકરણ જેએનુ એવા મૂઢમનવાળા આત્મા ભમ્યાજ કરે છે માટે હું આ થવાને આ સસારમાંથી આ પવિત્ર પ્રવચનવડે યથાયાગ્ય રીતે પાર ઉતારૂ 1 આ પ્રમાણે વિચાર કરે.
અને એ પ્રમાણે વિચારીને પરા વ્યસની કાદિ ગુણ યુક્ત અને પ્રત્યેક ક્ષણે પાપકાર કરવામાંજ વધતી જતી છે ઇચ્છા જેની એવા તે મહાત્મા હંમેશાં જે જે રીતે ખીજાના ઉપકાર થાય, બીજાનું લવું થાય એટલે તેએના આત્માના ઉદ્ધાર થાય તે તે રીતે પ્રવૃત્તિ કરે છે. માત્ર વિચાર કરી બેસી રહેતા નથી. આ પ્રમાણે પ્રાણીઓનું કલ્યાણુ કરવાદ્વારા ઉપકાર કરતા તીર્થંકરનામકમાં ઉપાર્જન કરીને પરમપુરુષાથ નું—માક્ષનુ સાધન તીથ પણ પ્રાપ્ત કરે છે.
હ્યુ છે કે—સમ્યક્ત્વના ખળથી સાઁસારની નિર્ગુણુતાને સમ્યક્ પ્રકારે જોઈને તથાભવ્યત્વના યાગે તે મહાશય તેની વિચિત્રતાના વિચાર કરે ૧.
વિચાર આ પ્રમાણે કરે—આ સર્વાંગભાષિત ધમ નું તેજ છતાં પણ મહામાહરૂપ અધકારવર્ડ ગહન આ સ'સારમાં દુઃખ પામતા આત્માએ પરિભ્રમણ કર્યાંજ કરે છે. ૨,
માટે આ સઘળા જીવાને દુઃખથી ભરેલા આ સ'સારમાંથી ચચાાગ્ય પણે કાઈ પણ રીતે આ પરમપવિત્ર પ્રવચનવર્ડ પાર ઉત્તારૂં, એવા શ્રેષ્ઠ સમ્યક્ત્વ યુક્ત તે મહાત્મા વિચાર કરે. ૩