________________
४६६
પંચસંગ્રહ-ચતુર્થદ્વાર જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ અડતાલીસ ૪૮ ભાંગા થાય.
તથા ભય જુગુપ્સા બને મેળવતાં અઢાર હેતુ થાય, તેના પણ અડતાલીસ ૪૮ ભાંગા થાય.
સઘળા મળી એક બાણ ૧૨ ભાંગા થાય. બને ગુણસ્થાનકે બેઈન્દ્રિય અપચંખ્તાને સઘળા મળી ત્રણસો વીશ ૩૨૦ ભાંગા થાય.
પર્યાપ્ત બેઈન્દ્રિયને જઘન્યપદે અનતત સોળ બંધહેતુઓ હોય છે. માત્ર અહિં ઔદારિકકાય અને અસત્ય અમૃષા વચનગ એ બે ચોગમાંથી એક પેગ કહે. યોગના સ્થાને બે મૂકી પૂર્વોક્ત ક્રમે અકેને ગુણાકાર કરતાં સોળ બહેતુના અત્રીસ ૩ર ભાંગા થાય.
તે સેળમાં ભય મેળવતાં સત્તર હેતુ થાય તેના પણ બત્રીસ ૩૨ ભાંગા થાય. જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ બત્રીસ ૩૨ ભાંગા થાય.
તથા ભય અને જુગુપ્સા એ બંને મેળવતાં અઢાર બંધહેતુ થાય તેના પણ અત્રીસ ૩૨ ભાંગા થાય.
સઘળા મળી પર્યાપ્ત બેઈન્દ્રિયના બંધહેતુના એક અઠ્ઠાવીશ ૧૨૮ ભાંગા થાય. બેઈન્દ્રિયના બંધહેતુના સઘળા મળી ચારસે અને અડતાલીસ ૪૮ ભાંગા થાય. બેઇન્દ્રિયના બંધહેતુના ભાંગા કહ્યા.
હવે બાદર એકેન્દ્રિયના ભાંગા કહે છે—-અપર્યાપ્ત બાદ એકેન્દ્રિયને સાસ્વાદન ગુણઠાણે જઘન્યપદે પૂર્વની જેમ પદર બંધહેતુઓ હોય છે. માત્ર અહિં એક સપર્શ ઇન્દ્રિયનીજ અવિરતિ કરવી.
અકસ્થાપનામાં ઈન્દ્રિયની અવિરતિના સ્થાને એક છ કાયના વધના સ્થાને એક, કષાયના સ્થાને ચાર, યુગલના સ્થાને બે, વેદના સ્થાને એક, અને યોગના સ્થાને છે ૧૧–૧-૪-ર-૧-૨ મૂકી અકૅને ગુણાકાર કરતાં પંદર હેતુના સેળ ૧૬ ભાંગા થાય.
તે પંદરમાં ભય મેળવતાં સેળ હેતુ થાય તેના પણ સેળ ૧૬ ભાંગા થાય. જુગુપ્સા મેળવતાં સેળ બંધહેતુના પણ ૧૬ ભાંગા થાય.
તથા ભય અને જુગુપ્સા બને મેળવતાં સત્તર હેતુ થાય તેને પણ સેળ ૧૬ સારા થાય,
આ પ્રમાણે અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયને સાસ્વાદન ગુણઠાણે બંધહેતુના ચોસઠ ૬૪ ભાંગા થાય.
તથા મિથ્યાત્વરૂપ હેતુ મળવાથી અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય મિથ્યાષ્ટિને સળબંધિત થાય. માત્ર અહિં કામણ, ઔદારિકમિશ, અને ઔદારિક એ ત્રણ ચોગમાંથી કોઈપણ