________________
૪૬૫ પંચસંગ્રહ-ચતુર્થ દ્વાર
એ જ રીતે જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ બહોતેર ૭૨ ભાગા થાય. ભય, જુગુપ્સા બંને મેળવતાં અઢાર હેતુ થાય. તેના પણ પૂર્વવત બહોતેર ૭૨ ભાંગા થાય.
બધા મળી અપર્યાપ્ત તેઈન્દ્રિય મિથ્યાષ્ટિના બસે અઠ્ઠાશી ૨૮૮ ભાંગા થાય. અને ગુણસ્થાને અપર્યાપ્ત ઈન્દ્રિયના બંધહેતુના કુલ ભાંગા ચારસો અને એંશી ૪૮૦ થાય,
પર્યાપ્ત તેઈન્દ્રિયને પર્યાપ્ત ચૌરિન્દ્રિયની જેમ જઘન્યપદે સેળ બ ધહેતુઓ હોય છે. માત્ર ત્રણ ઈન્દ્રિયની અવિરતિમાંથી કોઈપણ એક ઈન્દ્રિયની અવિરતિ કહેવી. શેષ સઘળું પૂર્વની જેમ સમજવું. અહિં ભાંગી અડતાલીસ ૪૮ થાય.
તે સળમાં ભય મેળવતાં સાર હેતુ થાય તેના પણ અડતાલીશ ૪૮ ભાંગા થાય. તે પ્રમાણે જુગુપ્સા મેળવતા સત્તર હેતુના પણ અડતાલીસ ૪૮ ભાગા થાય.
તથા ભય અને જુગુપ્સા અને મેળવતા અઢાર હેતુ થાય તેના પણ અડતાલીસ ૪૮ ભાંગા થાય.
આ પ્રમાણે મિથ્યાદષ્ટિ ગુણઠાણે પર્યાપ્ત તેઈન્દ્રિયના બંધહેતુના સરવાળે એક આણુ ૧૯૨ ભાંગા થાય. તે ઇન્દ્રિયના બંધહેતુના કુલ ભાંગા છ બહેતર ૬૭૨ થાય. તઈન્દ્રિયના બધહેતુના ભાંગા કહ્યા.
હવે બેઈન્દ્રિયના બંધહેતુના ભાંગા કહે છે–અપર્યાપ્ત બેઈન્દ્રિયને સાસ્વાદન ગુણઠાણે ચૌરિન્દ્રિયની જેમ પંદર બહેતુ હોય છે, માત્ર બેઈન્દ્રિયની અવિરતિમાંથી કોઈ પણ એક ઈન્દ્રિયની અવિરતિ કહેવી. પૂર્વવત્ અકેને ગુણાકાર કરતાં પંદર હેતુના બત્રીસ ૩૨ ભાંગા થાય.
તે પંદરમાં ભય મેળવતાં સેળ હેતુ થાય તેના પણ બત્રીસ ૩૨ ભાંગા થાય. • જુગુપ્સા મેળવતાં સેળ હેતુના પણ બત્રીસ ૩ર ભાંગા થાય.
તથા ભય અને જુગુપ્સા મેળવતાં સત્તર અંધહેતુ થાય તેના પણ વીસ ૩૨ ભાંગા થાય,
સઘળા મળી અપર્યાપ્ત બેઈન્દ્રિયને સાસ્વાદન ગુણઠાણે એક અઠ્ઠાવીસ ૧૨૮ ભાંગા થાય.
મિથ્યાણિ અપર્યાપ્ત ઈન્દ્રિયને પૂર્વોક્ત પંદર હેતુમાં મિથ્યાત્વરૂપ તું મળવાથી સળ અંધહેતુ થાય. માત્ર અહિં એગ કામણ, દારિકમિશ અને ઔદારિક એ ત્રણ હાય માટે ભેગના સ્થાને ત્રણ મૂકી, પૂર્વની જેમ અકોને ગુણકાર કરતાં અડતાલીસ ૪૮ ભાંગા થાય. મિથ્યાષ્ટિ ઇન્દ્રિય અપર્યાપ્તાના સોળ બંધહેતુના તેટલા ભાગો થાય.
તે સાળમાં ભય મેળવતાં સત્તર હેતુ થાય. તેના પણ અડતાલીસ ૪૮ ભાંગા થાય.