________________
.
૪૫૪
પંચસંગ્રહ-ચતુથાર તે પાંચમાં ભય જુગુપ્સા અને મેળવતાં સાત બંધહેતું થાય તેના પણ બને સેળ ભાંગા થાય.
સઘળા મળી અપૂર્વકરણ ગુણઠાણે આઠસો ચોસઠ ૮૬૪ ભાંગા થાય. આ રીતે અપૂર્વકરણના બંધહેતુના ભાંગા કહ્યા
હવે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકે બંધહેતુના ભાંગા કહે છે–અનિવૃત્તિ બાદર સંપરાય ગુણઠાણે જઘન્યપદે બે બંધહેતુ હોય છે અને તે આ સજ્વલન ચાર કષાયમાંથી કેઈ પણ એક ઠેધાદિ કષાય અને નવ ચાગમાંથી કઈ પણ એક રોગ, ચાર કષાયને નવ યોગ સાથે ગુણતાં બે બહેતના છત્રીસ ભાંગા થાય.
ઉહાપદે ત્રણ હેતુઓ હોય છે. તેમાં બે તે પહેલાં કહા તે અને ત્રીજે કઈ પણ એક વેદ. આ ગુણઠાણે જ્યાં સુધી પુરુષવેદ અને સંજવલનની ચાર એમ પાંચ પ્રકૃતિઓને બંધ હોય છે ત્યાં સુધી વેદને પણ ઉદય હોય છે માટે ત્રણ વેદમાંથી કઈ પણ એક વેદ મેળવતાં ત્રણ બંધહેતુ થાય છે. તે ત્રણ હેતુના પૂર્વોક્ત છત્રીસને ત્રણે ગુણતાં એકસો આઠ ૧૦૮ ભાંગા થાય.
સઘળા મળી અનિવૃત્તિ બાદરપરાય ગુણઠાણે એકસો ચુમ્માલીસ ૧૪૪ ભાંગા થાય,
સૂકમ સં૫રાય ગુણઠાણે સુમિકિંદિરૂપે કરાયેલ સંજવલન લેભારૂપ કષાય અને નવ રોગ એમ દશ બંધહેતુ હોય છે. એક જીવને એક સમયે લેભ કષાય અને એક
ગ એમ બે હેતુ હોય છે અને અનેક જીવ આશ્રયી તે એક કષાયને નવ ગ સાથે ગુણતાં નવ ભાંગા થાય.
ઉપશાંતમાહ ગુણસ્થાને માત્ર રોગ જ બંધહેતુ છે અને તે નવમાંથી કઈ પણ એક એક રોગ એક કાલે બંધહેતુ હોવાથી તેના નવ ભાંગા થાય છે.
એ પ્રમાણે ક્ષીણમેહ ગુણસ્થાનકે પણ નવ ભાંગા થાય છે. સગિ કેવળી ગુણસ્થાનકે સાત ચોગ થવાથી સાત ભાંગા થાય છે. ૧૩ હવે સઘળા ગુણસ્થાનકના બંધહેતુના ભાંગાની સંખ્યા કહે છે– सव्वगुणठाणगेसु विसेसहेऊण एतिया संखा । छायाललक्ख बासीइ सहस्स सय सत्त सयरी अ ||१४|| सर्वगुणस्थानकेषु विशेषहेतूनामेतावती संख्या ।। षट्चत्वारिंशलक्षाः द्वयशीतिसहस्राणि शतानि सप्त सप्ततिश्च ॥१४॥
અર્થ–સઘળા ગુણસ્થાનકોમાં એક સાથે સંભવતા દશાદિરૂપ વિશેષ બંધહેતુના સઘળા ભાંગાની સંખ્યા આટલી થાય અને તે આ પ્રમાણે-છેતાલીસ લાખ આશી હજાર સાતસે અને સિત્તેર ૪૬૮૨૭૭૦. ૧૪