________________
૪૫૨
પંચસંગ્રહ-ચતુથ દ્વાર
માટે પ્રમત્ત સયતને વેદ સાથે પાતાના ચોગાના ગુણાકાર કરી વેઠે આહારક ચૈગ અને વેદે આહારકમિશ્ર એ એ ભાંગા કાઢી નાંખવા. તથા અપ્રમત્ત સયતને વેદે આહારક કાયયેાગ રૂપ એક ભંગ એમ કરવા,
વૈક્રિય. અને આહારક લબ્ધિવાળા પ્રમત્ત સયત મુનિ લધિના પ્રયાગ અહિં કરતા હોવાથી તેને વૈક્રિયમિશ્ર અને આહારમિશ્ર એ એ ચેગ હોય છે, પરંતુ લબ્ધિ પ્રમત્ત સચત વિવી તે તે શરીર ચાગ્ય પર્યાપ્તિએ પૂર્ણ કરી અપ્રમત્ત સ`યતે જતા હોવાથી ત્યાં વૈક્રિયમિશ્ર અને આહારમિશ્ર એ એ ધાગા હૈાતા નથી. આરસકાળે અને ત્યાગકાળે મિશ્રપણ હોય છે. તે અન્ને વખતે પ્રમત્તે જીણુઠાણુ' જ હોય છે. માટે અપ્રમત્તે એક ભંગ ઓછા કરવાનું કહ્યું છે.
પ્રમત્ત સયતે જઘન્યપદે પાંચ ખહેતુ આ પ્રમાણે હાય છે—અહિં સર્વાંથા પાપવ્યાપારના ત્યાગી મુનિ હોવાથી મિથ્યાત્વ અને અવિરતિ સર્વથા હાતી નથી. કષાય અને યાગ એ એ જ હેતુઓ હોય છે. માટે એ યુગલમાંથી એક યુગલ, ત્રણ વેદમાંથી એક વેદ, ચાર સજ્વલન કષાયમાંથી એક ધાદિ કષાય અને કામણુ તથા ઔદ્યારિકમિશ્ન એ એ ચૈાગ વિના શેષ તેર ચેગમાંથી એક યોગ એ પ્રમાણે પાંચ ખ'ધ હેતુ હોય છે.
માટે અહિં વેદના સ્થાને ત્રણ, ચાગના સ્થાને તેર, યુગલના સ્થાને એ અને કષાચના સ્થાને ચારને અક મૂકી ક્રમશઃ અંકોના ગુણાકાર કરવા.
ગુણાકાર આ પ્રમાણે કરવા-પહેલાં ત્રણ વેદ સાથે તેર ચેાગાને જીણુવા, ગુણતાં ઓગણચાલીસ ૩૯ થાય તેમાથી એ રૂપ આછાં કરવાં એટલે શેષ સાડત્રીશ ૩૭ રહે, તેને એ યુગલ સાથે જીણુવા એટલે ચુમ્માત્તેર ૭૪ થાય, તેને ચાર કષાય સાથે ગુજીવા એટલે ખસે છન્તુ ૨૬ લાંગા થાય. આ પ્રમાણે પાંચ ખંધહેતુના અનેક જીવે આશ્રયી અસે છન્તુ લાંગા થાય.
હવે છ અધહેતુ કહે છે—તે પાંચમાં લય મેળવતાં છ અધહેતુ થાય ત્યાં પ તે જ અસા છન્નુ ભાંગા થાય. એ પ્રમાણે જુગુપ્સા મેળવતાં છ હેતુના પણ અસે અનુ ભાંગા થાય. કુલ છ અહેતુના પાંચસો માણુ પર લાંગા થાય.
હવે સાત મધહેતુ કહે છે—પૂર્વોક્ત પાંચ હેતુમાં ભય અને જીગુપ્સા અને મેળવતાં સાત હેતુ થાય તેના પણ ખસે છન્તુ ૨૯૬ લાંગા થાય. સઘળા મળી પ્રમત્ત સ'યત્ત જુઠાણે અગીઆરસા અને ચારાશી ૧૧૮૪ ભાંગા થાય.
અપ્રમત્ત સયત ગુણુઠાણું પણ પાંચથી સાત સુધી અ હેતુ પાંચ આ પ્રમાણે-ત્રણુ વેદમાંથી એક વેદ, કાણુ, ઔદારિકમિશ્ર, આહારકમિશ્ર સિવાય અગીઆર ચેાગમાંથી કાઇપણ એક ચેાગ,
બે
હાય છે. તેમાં વૈક્રિયમિશ્ર અને યુગલમાંથી એક