________________
૪૫૦
પંચસહચતુર્થદ્વાર પણ કાચની હિંસાના સ્થાને દશ જ મૂકવા તેના પૂર્વવત્ તેર હજાર અને બસે ૧૩૨૦૦ ભાગા થાય.
આ રીતે અગીઆર હેતુ ચાર પ્રકારે થાય તેના કુલ ભાંગા છેતાલીસ હજાર અને બસ ૪૬૨૦૦ થાય. અગીઆર બંધહેતુ કહા.
હવે બાર હેત કહે છે તે પૂર્વોક્ત આઠ હેતુમાં પાંચ કાયની હિંસા ગ્રહણ કરતાં બાર હેતુ થાય, પાંચ કાયને પચસગિ એક જ ભંગ થતો હોવાથી કાયની હિંસાના સ્થાને તે એક મૂકી પૂર્વોક્ત કમે અકોને ગુણતાં તેરસે અને વીશ ૧૩૨૦ ભાંગા થાય.
અથવા ચાર કાયને વધ અને ભય મેળવતાં બાર થાય. અહિં પાંચ કાયના ચતુષ્ક સાગિ પાંચ ભંગ થતા હોવાથી કાયની હિંસાના સ્થાને પાંચ મૂકી પૂર્વોક્ત કમે અ કેને ગુણાકાર કરતાં છાસઠ ૬૬૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા અને ચાર કાયને વધુ મેળવતાં બાર હેતુના પણ છાસઠ ૬૬૦૦ ભાંગા થાય.
અથવા ત્રણ કાયને વધ, ભય અને જુગુપ્સા મેળવતાં પણ આર હેતુ થાય. પાંચ કાયના વિકસગે દશ ભંગ થતા હોવાથી કાયની હિંસાના થાને દશ મૂકી પૂર્વોત ક્રમે અને ગુણાકાર કરતાં તેર હજાર અને બસે ભાંગા થાય.
આ પ્રમાણે બાર હેતુ ચાર પ્રકારે થાય તેના કુલ ભાંગા સત્તાવીસ હજાર સાતસો અને વિશ ર૭૭ર૦ થાય. બાર બંધહેતુ કહ્યા. - હવે તેર બંધહેતુ વિચારે છે–પૂર્વોક્ત આઠ બંધeતમાં પાંચકાયને વધ અને ભય મેળવતાં તેર અધહેતુ થાય. પાંચકાયને પાંચસગિ એક ભંગ થતો હોવાથી કાયના સ્થાને એક મૂકી પૂર્વોક્ત અંકને ક્રમશઃ ગુણાકાર કરતાં ભાંગા તેરસ અને વીશ ૧૩૨૦ થાય,
એ પ્રમાણે જુગુપ્સા અને પાંચ કાયને વધ મેળવતાં તેર બંધહેતુના પણ તેરસ વીશ ૧૩૨૦ ભાંગા થાય.
અથવા ભય જુગુપ્સા અને ચાર કાયને વધુ મેળવતાં તેર હેતુ થાય. અહિં કાયસ્થાને પાંચ મૂકી અને ગુણાકાર કરતાં છાસઠસો ભાંગા થાય.
આ પ્રમાણે તેર અધહેતુ ત્રણ પ્રકારે થાય. તેના કુલ ભાંગા આણુ અને ચાળીસ ૯૨૪૦ થાય. તેર બંધહેતુના ભાંગા કહ્યા. - હવે ચૌદ હેતુના ભાંગ કહે છે–પૂર્વોક્ત આઠ બંધહેતુમાં પાંચ કાયને વધ, -ભય અને જુગુપ્સા મેળવતાં ચૌદ બંધહેતું થાય. અહિં પાંચ કાયને પચચાગિ એક