________________
૪૮
'પચસહ-ચતુથાર વળી અહિ એમ શંકા થાય કે અનંતાનુબંધિના ઉદયને અભાવ મિચ્છાદિને કેમ સંભવે? તેના ઉત્તરમાં કહે છે કે—કોઈ એક જીવે સમ્પષ્ટિ છતાં પહેલાં અનતાનુબધિની વિજા કરી માત્ર એટલું કરીનેજ વિરમે પરંતુ તથા પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયરૂ સામગ્રીના અભાવે મિથ્યાત્વાદિના ક્ષય માટે પ્રયત્ન કર્યો નહિ, ત્યારપછી કાળાન્તરે મિથ્યાત્વમોહના ઉદઘથી મિથ્યાત્વgસ્થાનકે જાય છે અને ત્યાં જઈને મિથ્યાત્વરૂપ હેતુવકે અનતાનુબધિ અધેિ છે, અને બંધાતા તે અનંતાનુબંધિમાં પ્રતિસમય શેષ ચારિત્રહનીયના દલિકે સંદમાવે છે, સંક્રમાવીને અનંતાનુબંધીરૂપે પરિણાવે છે તેથી જયાં સુધી સંકમાવલિકા પૂર્ણ ન થાય ત્યાં સુધી મિથ્યાષ્ટિ છતાં પણ અનંતાનુબંધિને ઉદય હેત નથી.
આ પ્રમાણે મિથ્યાણિ છતાં અને અનતાનુબંધિ બાંધ્યા છતાં એક આવલિકાકાળ તેને ઉદય હોતા નથી. તેના ઉદયનો અભાવ હોવાથી મરણ થતું નથી. કારણકે અનતાનુષિ કષાયના ઉદય વિનાના મિથ્યાર્થિને સત્કર્મ આદિ ગ્રંથમાં મરણનો નિર્ણય કર્યો છે. તેથી ભવાંતરમાં જતાં જેને સંભવ છે તેવા વક્રિયમિશ, ઔદારિકમિશ અને કામણ એ ત્રણ ગે પણ લેતા નથી, માટે દશ વેગમાંથી કોઈપણ રોગ હેય એમ કહ્યું છે.
તથા અનંતાનુબંધિ, ભય અને જુગુપ્સાને ઉદય વિકલ્પ હોય છે-કઈ વખતે હોય છે, કઈ વખતે નથી હોતા. જયારે તેઓને ઉદય નથી હેતે ત્યારે જઘન્યપદે પૂવત દશ બંધ હેતુઓ હોય છે અને તેમાં અનંતાનુબંધિ, ભય, જુગુપ્સા અને કાથો વધ ભળે ત્યારે અગીઆરથી આરંભી અઢાર હેતુએ થાય છે. ૭
આ પ્રમાણે જઘન્ય ભાવિ દશ બંધહેતુએ કહ્યા, તેઓના મિથ્યાત્વ અને કાયલાતાદિને ફેરવતાં ઘણા ભાંગા થાય છે તે ભાંગાઓના જ્ઞાન માટે ઉપાય કહે છે–
इच्चेसिमेगगहणे तस्संखा भंगया उ कायाणं । जुयलस्स जुयं चउरो सया ठवेजा कसायाणं ॥८॥
૧ અનંતાનુબધિની વિસાજના કરી મિહાત્વે આવનાર જે સમયે મિથ્યા આવે તે જ સમયે અનંતાનુબંધિની અંતાડી પ્રમાણ સ્થિતિ બાધે છે, તેને અબાધાકાળ અંતમુહૂતને છે એટલે તેટલો કાળ તેને પ્રદેશ કે રસથી ઉદય થતું નથી. પરંતુ જેનો અબાધાકાળ વીતી ગયો છે અને જેને રદય ચાલુ છે તે અપ્રત્યાખ્યાનાવરણાદિકના દવ બંધાતા અનંતાનુબધિમાં સંક્રમાવે છે. સંક્રમેલા તે દલિો એક આવલિકા ગયા બાદ ઉદયમાં આવે છે માટે મિથ્યાત્વ ગુણઠાણે પણ એક આવલિકા અનતાનુબધિને ઉદય હેતો નથી.
૨ જેમ બંધાવલિકા સકલ કરણને અય છે તેમ જે સમયે દલિા અન્ય પ્રકૃતિમાં સામે તે સમથથી આરંભી એક આવલિકા તે દલિકામાં પણ કોઈ કરણ લાગતું નથી માટે સકમાવલિંકા પણ સલ કરણને અગ્ય છે. જે સમયે અનતાનુક્ષધિ બાધે તે જ સમયે અપ્રત્યાખ્યાનાવરણાદિના દલિ
માવે છે તેથી બંધ અને સંક્રમને સમય એક જ છે એટલે કમમાં કમ એક આવલિકા અનંતાનબધિનો ઉદય ન હોય તેમ કહ્યું છે.