________________
સારા માટે
૩યા
દર્શનાવરણીય કર્મના પશમથી પ્રાપ્ત થયેલ છે તેને જ રેકે છે, પરંતુ પિતાથી આવરવા લાયક પૂર્વોક્ત બે આવરણના ક્ષયે પશમથી પ્રગટ થયેલ એક દેશ રૂપ દર્શનલમ્બિને -સર્વથા હણે છે માટે તે પાંચ નિદ્રાઓ પણ સર્વઘાતી છે.
પિતાથી આવરવા લાયક છે અને એટલે ગુણ હોય તેના એક દેશને અને કોઈક વાર -તેને સંપૂર્ણપણે હણે તે દેશવાસી, આવી પ્રવૃતિઓ ચાર ઘાતકર્મ અખ્તગત મતિજ્ઞાનાવરઅણીયાદિ ચાર જ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણાદિ ત્રણ દર્શનાવરણ, ચાર સંજવલન કષાય અને નવ કષાય અને પાંચ અતરાય એ પચીશ તથા ઉદયની અપેક્ષાએ સમ્યફવ મોહનીય સહિત છવ્વીસ કૃતિઓ છે, તેમાં મતિજ્ઞાનાવરણ, કૃતજ્ઞાનાવરણ અને પાંચ અતિશય આ આઠ પ્રકૃતિએ પિતાથી હણવા લાયક જે ગુણ છે તેને હમેશાં દેશથી જ હણે છે પરંતુ કંઈ પણ કાળે સર્વથા હતી જ નથી એ જ પ્રમાણે ચાર સંજ્વલન અને નવ નેકષા -અન્ય કક્ષાના ઉદયના અભાવમાં કેવળ પિતાથી આવરવા લાયક નિરતિચાર ચારિત્રમાં અતિચાર માત્ર લગાડનાર હોવાથી દેશથી જ વાત કરે છે માટે દેશવાની છે અને સમ્યક મેહનીય પણ નિર્મળ સમ્યગ્દર્શન ગુણમાં માત્ર અતિચાર લગાડવા દ્વારા સમ્યગ્દર્શનના દેશને જ ઘાત કરે છે માટે દેશઘાતી છે.
અવધિજ્ઞાનાવરણ, મન પર્વવજ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ અને અવધિદર્શનાવરણ આ ચાર પ્રકૃતિએ પિતાથી આવરવા લાયક જે ગુણ જેટ હેય છે તેને કેઈકવાર દેશથી હણે છે અને કેઈકવાર સર્વથી હણે છે. જેમ-અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, ચક્ષુદર્શની અને અવધિ-દર્શનીને આ પ્રકૃતિએ અવધિજ્ઞાનાદિને દેશથી જ ઘાત કરે છે, જ્યારે ઉપરોક્ત ગુણ વિનાના છોને તે તે ગુણને સર્વથા ઘાત કરે છે માટે આ બધી પ્રકૃતિએ દેશઘાતી છે.
દાનાદિ લબ્ધિઓને વિષય ગ્રહણ ધારણાદિ ચગ્ય દ્રવ્ય પૂરતો જ છે એટલે જીવ દાનાનારાયાદિ કર્મના ઉદયથી જે આપી શકતા નથી, પ્રાપ્ત કરી શકતું નથી, લેગ કે ઉપભેગ કરી શકતું નથી અને જેના માટે વીર્થ ફેરવી શકતું નથી, તે વસ્તુ સર્વ દ્રવ્યના અને તમા ભાગ પ્રમાણે જ છે માટે દાનાન્તરાયાદિને પણ તેટલે જ વિષય હોવાથી દેશઘાતી કહે--વાય, અથવા તીવ્ર દાનાન્તરાવાદિને ઉદય પણ જીવની દાનાદિ લધિઓને સર્વથા ઘાત કરી
શકતે નથી માટે પણ દાનાનાથાદિ દેશઘાતી છે તે આ પ્રમાણે–અત્યંત ગાઢ દાનાન્ત-શયાદિના ઉદયવાળા નિગદીયા જેને પણ બીજાઓને એક રૂપે બનવાથી દાન, પિતે આહારદિ પ્રાપ્ત કરતા હોવાથી લાભ, આહારાદિને ભેગ-ઉપલેગ કરતા હોવાથી ભેગઉપલેગ તેમજ આહાર અને પ્રાણાયાનાદિ ચેય પુદગલેને ગ્રહણ કરવામા વીર્યને વ્યાપાર કરતા હેવાથી વીર્થ, એમ યત્કિંચિત્ સ્વરૂપમાં પણ દાનાદિક પાંચ લબ્ધિઓ હોય જ છે. એમ લાગે છે.
આ દ્વાર ગાળામાં બતાવેલ સર્વઘાતી અને અઘાતી પ્રકૃતિ રૂપ બે વિકલથી અન્ય એ આ દેશઘાતી રૂપ ત્રીજો વિકલ્પ છે.
જે રસ પિતાના જ્ઞાનાદિ વિષયને સંપૂર્ણપણે હણે તે સર્વઘાતી રસ, તાંબાના પાત્રની