________________
તૃતીયદ્વાર સાર સંગ્રહ
હવે આ કારમાં બાંધવા ગ્ય આઠ પ્રકારના કર્મને વિચાર કરેલ છે તેથી આ દ્વાર -બવ્ય' નામ રાખેલ છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ મૂળ કર્મ બકૃતિઓ છે.
સામાન્ય-વિશેષ એમ ઉભય ધર્મવાળી વસ્તુમાં રહેલ વિશેષ ધર્મને જાણવાની જે -આત્મામાં રહેલ શક્તિ તે જ્ઞાન, તેને રોકનાર અર્થાત તેને ઢાંકનાર જેમાં મિથ્યાત્વાદિ ઉત-ઓની પ્રધાનતા છે એવા જીવના વ્યાપારથી ગ્રહણ કરાયેલ કારણવગણ અન્તર્ગત જે યુગલ આ ધોને સમૂહ તે જ્ઞાનાવરણીય કર્મ.
સામાન્ય-વિશેષ એમ ઉભયધર્મવાળી વસ્તુને સામાન્ય સવરૂપે જાણવાની આત્મામાં રહેલી શક્તિ તે દર્શન અને તેને રોકનાર જે કર્મ તે દશનાવરણય કર્મ,
જે સુખ-દુખ રૂપે અનુભવાય તે વેદનીય, જે કે દરેક કર્મ કેઈને કેઈ વરૂપે અનુભવાય જ છે તે પણ કાદવમાં ઉત્પન્ન થયેલ દરેક પદાર્થોને પંકજ કહેવાતાં નથી પરંતુ રઢી વિશેષથી કમળને જ પંકજ કહેવાય છે તેમ જે સુખ-દુખ રૂપે અનુભવાય તેને જ વેદ-નીથ કર્મ કહેવાય છે.
જે કર્મના ઉદયથી જીવ આત્મિકદષ્ટિએ સાર-અસાર-અર્થાત્ હેય ઉપાદેય આદિના વિવેક વિનાને થાય તે મેહનીય. - એક ભવથી બીજા ભવમાં જતાં સર્વ બાજુથી જીવને જે ઉદયમાં આવે છે અથવા કરેલ પિતપિતાના કર્મના ફળને અનુસાર પ્રાપ્ત થયેલ નરકાદિ ગતિમાંથી નીકળવાની ઈચ્છા વાળા પ્રાણીને રેકી રાખે તે આયુષ્ય,
જે કર્મ જીવને નરકત્વાદિ પચે ભેગવવા તરફ નમાવે અર્થાત લઈ જાય તે નામકર્મ. - જે કર્મના ઉદયથી જીવ ઉરચ-નીચ શબ્દો વડે બેલાવાય અથવા ઉચ્ચ-નીચ કળમાં ઉત્પન્ન થવા રૂપ આત્માને પર્યાય વિશેષ થાય તે ગોત્ર.
જે કર્મના ઉદયથી અનંત શક્તિવાળે જીવ દાનાદિકના અતર-વ્યવધાનને પામે તે -અતરાય અથવા વિન કર્મ છે.
અહિં પ્રકૃતિ શદના જુદા જુદા ત્રણ અર્યો છે. પ્રકૃતિ=શ્વભાવ, અથવા સ્થિતિ, રસ