________________
૩૬૨
પસંગ્રહ-તૃતીયદ્વાર આ રીતે પણ પ્રકૃતિએ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે–સાંતરખંધિ, ઉભયગંધિ અને નિરન્તરબુધિ. એ ત્રણેનું સ્વરૂપ આચાર્ય મહારાજ આગળ કહેશે.
તથા પ્રકૃતિઓ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે-ઉદયકમેહુણ, અનુદયસક્રમ, ઉદય ખત્કૃષ્ટ અને અનુદય બધેલ્ફી.
તથા પ્રકૃતિએ બે પ્રકારે છે. તે આ પ્રમાણે–ઉદયવતી અને અનુદયવતી. ઉપરોક્ત ચાર તથા બે ભેદ એ દરેકનું સ્વરૂપ સ્વયમેવ આચાર્ય મહારાજ આગળ કહેશે.
આ સઘળી પ્રકૃતિએ અનુક્રમે ત્રણ ત્રણ ત્રણ ચાર અને બે ભેદ છે તેઓને તે પ્રકારે ઉપર કહી ગયા છે. ૧-૨
હવે આ સઘળા ભેદવાળી પ્રકૃતિને અનુક્રમે કહેવી જોઈએ. તેમાં પહેલા હવાનુદયગંધિ આદિ ત્રણ ભેદને કહેવા ઈચ્છતા આ ગાથા કહે છે–
देवनिरयाउबेउविछक्कआहारजुयलतित्थाणं । वंधो अणुदयकाले धुवोदयाणं तु उदयम्मि ॥५५॥ देवनरकायुक्रियपट्काहारयुगलतीर्थानाम् । बन्धोऽनुदयकाले ध्रुवोदयानां तूदये ॥ ५५ ॥
અર્થ–દેવાયું, નરકાયું, વૈક્રિયષક, આહારદ્ધિક અને તીર્થકર નામકર્મ એટલી પ્રકૃ તિઓ પિતાને ઉદય ન હોય તે કાળે બંધાય છે અને પ્રદયિ પ્રકૃતિને પિતાને ઉદય છતાં બંધ થાય છે.
ટીકાનુડ–દેવાયુ, નરકાસુ, દેવગતિ દેવાનુપૂર્તિ નરકગતિ નરકાનુ િિિક્રયશરીર વક્રિય અગોપાંગ એ છ પ્રકૃતિરૂપ વૈક્રિષક આહારક શરીર આહારક અંગોપાંગરૂપ આહારકબ્રિક અને તીર્થકર નામકર્મ એ અગીઆર પ્રકૃતિએને બંધ પિતાને ઉદય ન હોય તે કાળે જ થાય છે તે આ પ્રમાણે
દેવત્રિકને ઉદય દેવગતિમાં, નરકત્રિકનો ઉદય નરકગતિમાં, અને વૈથિલિકને ઉદય તે અને ગતિમાં હોય છે. દેવે અને નારકીએ ભાવ સ્વભાવે જ એ આઠ પ્રકૃતિએ બાંધતા કથી.
તીર્થકરનામકમને ઉદય કેવળજ્ઞાન થાય ત્યારે હોય છે તે વખતે તે કર્મપ્રકૃતિને બંધ થતે નથી. કારણ કે અપૂર્વકરણ ગુણઠાણે જ તેને અંધવિચ્છેદ થાય છે.
આહારક શરીર કરવામાં પ્રવૃત્ત થયેલે આત્મા લબ્ધિ ફોરવવાના કાર્યમાં વ્યગ્ર થયેલ
1 વૈક્રિય શરીર અને વૈદિર અંગેપા પિતાને ઉદય ન હોય ત્યારે બંધાય છે એમ જે કહ્યું તે ભવપ્રત્યવિક વિવક્ષા કરીને કહ્યું હોય એમ લાગે છે. કારણ કે ક્રિયા શરીરિ મનુષ્ય તિર્યંચ દેવ પ્રાયોગ્ય તિ બાંધતા વયિટિ બાધે છે.