________________
ઉપર
પચસંગ્રહ-તૃતીયકાર
આ સઘળી પ્રકૃતિ પરાવર્તમાન શા માટે છે? એમ જે પ્રશ્ન કરતા છે તે કહે છે-અહિં છે કે સેળ કક્ષા અને પાંચ નિદ્રા એ એકવીસ પ્રકૃતિઓ ઘવબધિ હેવાથી સાથેજ બંધાય છે પરસ્પર સવજાતીય પ્રકૃતિના બંધને રોકીને બંધાતી નથી તે પણ જયારે તેઓને ઉદય થાય છે ત્યારે સવજાતીય અન્ય પ્રકૃતિના ઉદયને નિવારીને જ થાય છે, તે સિવાય થતું નથી માટે તે એકવીશે પ્રકૃતિએ ઉદય આશ્રયી પરાવર્તમાન છે. તથા સ્થિર, શુભ, અરિથર અને અશુભ એ ચારે પ્રકૃતિઓ એક સાથેજ ઉદયમાં આવે છે, ઉદ યમાં વિરાધિ નથી પરંતુ સ્થિર અને શુભ અસ્થિર અને અશુભના બંધને રોકીને, અસ્થિર અને અશુભ સ્થિર અને શુભના બંધ રાધને બંધાય છે. માટે તે ચારે પ્રકૃતિએ બંધ આશ્રયી પરાવર્તમાન છે. અને શેષ ગતિ આદિ પ્રકૃતિઓ બંધ અને ઉદય એ બનેમાં પરસ્પર વિધિ હોવાથી વજાતીય પ્રકૃતિના બંધ અને ઉદય એ બંનેને રોકીને બંધ અને ઉદયને પ્રાપ્ત થાય છે માટે બંધ ઉદય બનેમાં પરાવર્તમાન છે.
હવે વિપાકને આશ્રયી પ્રકૃતિએ ચાર પ્રકારે છે એમ જે કહ્યું, તેનું વ્યાખ્યાન કરતાં
दुविहा विवागओ पुण हेउविवागाओ रसविवागाओ। एकेकावि य चउहा जओ च सदो विगप्पेणं ॥४॥
द्विविधा विपाकतः पुनः हेतुविपाकाः रसविपाकाः ।
एकैकाऽपि च चतुर्दा यतश्च शब्दो विकल्पेन ॥४४॥ અથ–વિપાકને આશ્રયી પ્રકૃતિએ બે પ્રકારે છે ૧ હેતુવિપાકા, ૨ રવિપાક અને એક એક ચાર પ્રકારે છે. જો કે વિપાકને આશ્રયી પ્રકૃતિએ બે પ્રકારે છે એમ દ્વાર ગાથામાં કહ્યું નથી તે પછી અહિં કયાંથી કહ્યું? તેના ઉત્તરમાં કહે છે કે દ્વારગાથામાં અને ગ્રહણ કરેલ ચ શબ્દ વિકલ્પ અર્થવાળે હેવાથી કહ્યું છે.
ટકાનુ વિપાકને આશ્રયી પ્રકૃતિએ બે પ્રકારે છે. ૧ હેતવિપાકા ર અને રવિપાકા. તેમાં પુદગલાદિ રૂપ હેતુને આશ્રયી જે પ્રકૃતિઓને વિપાક-ફળાનુભવ થતો હોય તે પ્રકૃ તિઓ હેતુ વિપાકા કહેવાય તથા રસને આશ્રયીને એટલે રસની સુપ્પતાએ નિરિમાન વિપાક જે પ્રકૃતિએને હેય તે પ્રકૃતિએ રવિપાકા કહેવાય.
વળી તે એક એક ચાર પ્રકારે છે. તેમાં પુદગલ, ક્ષેત્ર, ભવ, અને છારૂપ હેતુના લોટ ચાર પ્રકારે હેતવિપાકા છે. તે આ પ્રમાણે-પુદગલવિપાકા, ક્ષેત્રવિપાકા, ભવવિપાકા, અને જીવવિપાકા. તે ચારેનું સ્વરૂપ તથા પ્રકૃતિએ પહેલાં કહી ગયા છે.
તથા ચાર ત્રણ બે અને એકરથાનક રસના લેટે ચાર પ્રકારે રવિપાકા પ્રકૃતિઓ છે. તે આ પ્રમાણે-ચારસ્થાનક રસવાળી, ત્રણસ્થાનક રસવાળી, બેસ્થાનક રસવાળી, અને એક