________________
ટીકાનુવાદ સહિત
૩૧
જે વડે ઔદારિકાદિ પુદ્દગલા પિંડરૂપે કરાય તે સધાતન, એટલે કે જે કર્મના ઉદયથી ઔકારિકાદિ પુદ્ગલે ઔદારિકાદિ શરીરની રચનાને અનુસરી પિંડરૂપે થાય તે હું સધાતન નામકમ, તે પાંચ પ્રકારે છે, તેનુ' સ્વરૂપ 'આગળ ઉપર કહેશે,
અસ્થિની રચના વિશેષને સઘયણ કહે છે, અને તે ઔદ્રારિક શરીરમાંજ હેાય છે. અન્ય શરીશમાં હાતું નથી. કારણ કે ઔદારિક સેવાય ફ્રાઇજી શરીરમાં અસ્થિ હાડકાં હતાં નથી. તે છ પ્રકારે છે. તે આ પ્રમાણે વઋષભનારાચ, ઋષભનારાચ, નારાચ, અપનારાંચ, ઝીલિકા, અને સેવા છેવડું •
તેમાં વજ શબ્દને અથ ખીલી, ઋષભને અથ હાડકાને વીંટાનાર પાટા અને નાશચના અર્થ મર્કટ'ધ થાય છે. મર્કટ ધ એક પ્રકારના મજબૂત મધનું નામ છે. હવે દરેક સંઘયણના અથ કહે છે.
જેની અંદર બે હાડકા બંને માજી મર્કટબંધ વડે બંધાયલા હોય, અને તે પાટાની આકૃતિવાળા ત્રીજા હાડકા વડે ભેંટળાયેલા હોય, અને તેના ઉપર તે ત્રશુ હાડકાને ભેદનાર ખીલીરૂપ હાયકુ હોય આવા પ્રકારના મજબૂત "ધને વઋષભનારાચ કહે છે. તેવા મ ભૂત બંધ થવામાં હેતુભૂત જે ક્રમ તેને ઋષભરાંચ સંઘયણ નામક કહેવાય છે.
તથા જે સ‘લયણ ખીલીસરખા હાડકા રહિત છે, મર્કટ ધ અને પાટો જેની અવર હોય છે તે ઋષભનારાચ, તેના હેતુભૂત ક્રમને ઋષભનારાચ સઘયણ નામક્રમ કહે છે.
જેની અંદર એ હાડકા માત્ર મર્કટ ધથીજ 'ધાયલા હોય તે નારાચ, તેના હેતુમૃત જે કમ તે નાચ સંઘયણુ નામકમ,
જેની દર એક બાજુ મર્કટબંધ હોય અને બીજી બાજુ હાડકારૂપ ખીલીના અધ હાય તે અધનારાચ સંઘયણ, તેના હેતુભૂત જે કમ તે અનારાચ સ*ઘયણ નામકર્મ,
જેની દર હાડકાએ માત્ર કીલિકા—ખીલીથી ખંધાયેલા હાય તે કીલિકા, તેના હેતુ. ભૂત જે કમ તે કીલિકા સંઘયણુ નામક્રમ.
જેની અંદર હાડકાના છેડાએ પરસ્પર સ્પર્શીનેજ રહેલા હોય અને જે હુ ંમેશા તલા. દિનુ' મદન, ચપી આદિની અપેક્ષા રાખે તે સેવાન્ત સંઘયણ, તેના હેતુભૂત કમને સેવા... સઘયણ નામક્રમ કહે છે.
આ પ્રમાણે છ પ્રકારે સઘયણ નામક્રમ કહ્યુ. હાડકાને મજબૂત કે શિથિલ અધ ચવામાં સોંઘયણુ નામક્રમ કારણ છે.
સસ્થાન એટલે આાકાર વિશેષ. ગ્રહણુ કરાયેલ શરીરની રચનાને અનુસરી _ગેાઠવાયેલા, અને પરસ્પર સંબંધ થયેલા ઔદ્રારિકાદિ પુદ્ગલામાં સ્થાન નામકમ, શરીરમાં-આકારવિશેષ જે ક્રમના ઉદ્દયથી ઉત્પન્ન થાય તે સસ્થાન નામક્રમ. શરીરમાં અમુક અમુક જાતના