________________
૩૦
પચસંગ્રહ-સ્વતીયદ્વાર છે. તેના અવયવરૂપ આગળ, નાક, કાન આદિ ઉપાંગ છે. અને તેના અવયવરૂપ નખ, વાળ, પાંપણ, રેખા વગેરે અંગોપાંગ કહેવાય છે. અંગ અને ઉપાંગની સંધિ, અંગપાંગ થાય, તેને અને અાપાગ શબ્દને સમાસ થવાથી વ્યાકરણના નિયમ પ્રમાણે એક અગપાંગ શબ્દને લેપ થઈ અગેવાંગ શબ્દ સિદ્ધ થાય છે. તે ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે
દારિક અંગોપાંગ, વૈક્રિય અગોપાંગ અને આહારક અગોપાંગ. 'તેમાં જે કમના ઉદયથી ઔદ્યારિક શરીરપણે પરિણામ પામેલા પુદગલને ઔદ્યારિક શરીરને ચોગ્ય અંગ ઉપાંગ અને અંગે પાંગના સ્પષ્ટ વિભાગરૂપે પરિણામ થાય તે ઔલારિક અગે પાંગ નામક, અપાંગ નામકર્મનું કાર્ય શરીરપણે પરિણામ પામેલા પુદગલેને અંગ ઉપાંગ અને અંગોપાંગ રૂપે સ્પષ્ટ વિભાગ કરી આપ તે છે.
એ પ્રમાણે વિક્રિય અને આહારક અંગોપાંગ નામકર્મનું સ્વરૂપ સમજવું
તેજસ અને કામરણશરીર જીવની આકૃતિને અનુસરતા હોવાથી તેને અને પગને સંભવ નથી. ઔદ્યારિકાદિ ત્રણ શરીરની આકૃતિને આત્મા અનુસરતે હેવાથી તેને અંગોપાંગ ઘટી શકે છે.
જે વડે બંધાય-જોડાય તે બંધન, જે કર્મના ઉદયથી પૂર્વે ગ્રહગુ કરાયેલ અને રહણ કરાતા આદારિકાદિ પુદ્દગલાને પરસ્પર સંબંધ થાય તે બંધન નામકર્મ. પ્રજ્ઞાપના સુતા મૂળ ટીકાકાર મહારાજ કહે છે કે એવું એક કર્મ છે કે જેના નિમિત્ત બે આદિને સોગ થાય છે. જેમ બે કાઈને એકાકાર કરવામાં રાળ કારણ છે તે પાંચ પ્રકારે છે, તેનું સ્વરૂપ આગળ કહેશે. બંધન નામકર્મ આત્મા અને પુદગલ અગર પરસ્પર પુદગલેને એકાકાર સંબંધ થવામાં કારણ છે.
ઔદારિક, વૈશિ, આહારક અને તિજસ નામકર્મને ઉદય થાય ત્યારે દારિક વૈક્રિય આહારક અને તેજસ વગણમાથી પુગલે ગ્રહણ કરી તેનું તે તે શરીર બનાવે છે. એ પ્રમાણે કામણ શરીર નામકમ વડે કામણ ગામાથી પુદગલે ગ્રહણ કરે છે, અને તેને કમ રૂપે પરિણુમાવે છે.
કામણ શરીર નામક એ પણ કમ્મ વર્ગવાને પરિણામ છે અને કામણ શરીર પણ કામણ વગણનું બનેલું છે. આમ હેવાથી બને એક જેવા જણાય છે પરંતુ તેમ નથી. બને ભિન્ન ભિન છે. કામણ શરીર નામકર્મ નામકની એક ઉત્તરપ્રકૃતિ છે, અને કામણ વગણાના પુદગલના ગ્રહણમાં હેતુ છે. જ્યાં સુધી કામણ શરીર નામકમને ઉદય છે ત્યાં સુધી જ કામણ વગણામાથી કમ્મુરોગ્ય પગલે આત્માની સાથે એકાકાર થયેલ આઠે કર્મની અનંતવગણના પિંડનું નામ કામણ શરીર છે, કામણ શરીર એ અવયવી છે અને કમની દરેક ઉત્તરપ્રકૃતિએ તેના અવયવે છે. કામg શરીર નામકર્મ બંધમાંથી આઠમાના છઠ્ઠા ભાગે, ઉદયમાંથી તેરમા ગુણઠાણે અને સત્તામાંથી ચૌદમાના હિચરમ સમયે જાય છે. જ્યારે કામણ શરીરને સંબધ ચૌદમાના ચરમ સમયપત છે. કામણ શરીર નામકર્મને ઉદય તેરમા ગુણસ્થાનક સુધીજ હોય છે માટે ત્યાં સુધી જ કર્મ એગ્ય પુદગલનું ગ્રહણ થાય છે, ચૌદમે થતું નથી. કામણ નામકમનું કાર્ય કામણ શરીર ચૌદમાના ચરમ સમયપથત હોય છે.