________________
પંચસહતૃતીયદ્વાર જે કર્મના ઉદયથી પ્રિય વસ્તુના વિચગાદિ કારણે છાતી ફટવી, આકધ કર, જમીન પર આળોટવું, દી નિશ્વાસ લેવા વગેરરૂપ દિલગીરી થાય તે શેકાહનીય. છાતી ફૂટવી વિગેરે દિલગીરીના સૂચક છે.
જે કર્મના ઉદયથી સનિમિત્ત કેનિમિત્ત વિના સંકલ્પમાત્રથી જ ભય પામે તે ભયમહનીય,
જે કમના ઉદયથી શુભ કે અશુભ વસ્તુના સંબંધમાં જુગુપ્સા ધારણું કરે-ઘણા થાય તે જુગુપ્સાહનીય,
આ પ્રમાણે ચારિત્રમેહનીયની પચીસ પ્રકૃતિએ કહી. હવે દર્શનમોહનીય કહે છે. તે ત્રણ લે છે. તે આ પ્રમાણે-૧ મિથ્યાત્વમેહનીય ૨ મિશ્રમેહનીય ૩ સમ્યકતવાહનીય.
જે કર્મના ઉદયથી જિનેશ્વરએ કહેલ ત પર અશ્રદ્ધા થાય, આત્માના સ્વરૂપનું યથાર્થ ભાન ન થાય. તે મિથ્યાત્વમેહનીય.
જે કર્મના ઉદયથી જિનેશ્વરે એ કહેલ તત્વની યથાર્થ શ્રદ્ધા ન થાય તેમ અશ્રદ્ધા પણ ન થાય, રૂચિ કે અરૂચિ બેમાંથી એક પણ ન હોય તે મિશ્રમેહનીય.
જે કર્મના ઉદયથી જિનપ્રણીત તત્વની સમ્યફ શ્રદ્ધા થાય, યથાર્થ રૂચિ ઉત્પન્ન થાય તે સમ્યફવમેહનીય.
આ પ્રમાણે મેહનીયમની ઉત્તર પ્રવૃતિઓનું સ્વરૂપ કહ્યું. હવે મૂળ કર્મના ક્રમ પ્રમાણે આયુકર્મની ઉત્તરપ્રકૃતિએ બતાવે છે.
આયુકમની ચાર ઉત્તર પ્રવૃતિઓ છે. તે આ પ્રમાણે–દેવાયુ, મનુષ્કાયુ, તિગાયુ અને નરકાસુ.
જે કમના ઉદયથી આત્માને દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકપર્યાય અમુક નિયત કાલપર્યંત ટકી શકે તે દેવાયું, મનુષ્યા, તિર્યગાયુ અને નરકાયુ કર્મ કહેવાય છે.
આયુકમ અમુક ગતિમાં અમુક કોલપયત આત્માની સ્થિતિ થવામાં તેમજ તે તે ગતિને અનુરૂપ કર્મોને ઉપલેગ થવામાં હેતુ છે. આ પ્રમાણે આયુકમના ઉત્તર ભેદે કહ્યા. હવે અ૫ વક્તવ્ય હેવાથી વેદનીય અને ગેત્રમની ઉત્તર પ્રવૃતિઓ કહે છે. .
વેદનીયમની બે ઉત્તર પ્રવૃતિઓ છે તે આ પ્રમાણે સાત વેદનીય અને ૨ સાત
વેદનીય
જે કમના ઉદયથી આરોગ્ય અને વિષપભેગાદિ ઈષ્ટ સાધને દ્વારા ઉત્પન્ન થયેલ આલારૂપ સુખને અનુભવ કરે તે સાતવેદનીય. '
૧ સનિમિત્તમાં બાહ્ય નિમિતો લેવાના છે અને અનિમિત્તમાં સ્મરણ રૂપ અભ્યતરનિમિત્ત લેવાના છે. જેમકે કઈ હસાવે અને હસીએ કે એવું જ કઇક દેખવામાં આવે અને હસીએ તે બાણ નિમિત અને પૂર્વનુભૂત હસવાના કારણે યાદ આવે અને હસીએ તે અમ્પસર નિમિત્ત કહેવાય એમ સમજવું