________________
વિષય
વિષય નિરૂપણ,
૭૫૩–૭૫૪ તાને સ્વામિ કે તેને વિચાર. ૭૫-૭૬૮ મૂળકર્મની પ્રદેશસતામાં અજa
પ્રદેશસતાને અંગે થતાં દરેક ન્યાદિ ભાંગાઓ
૭પ૪. ઉત્તર પ્રવૃતિઓના સ્પર્ધકનું ઉત્તર પ્રવૃતિઓની પ્રદેશસત્તામાં
વિસ્તારપૂર્વક નિરૂપણ ૭૮-૭૯ અજઘન્યાદિ ભાંગાએ દરેક પ્રકૃતિએની ઉત્કૃષ્ટ પ્રદેશસ
પંચમ દ્વારા સારસંગ્રહ ૭૮૯-૮૮૩ તાના સ્વામિ કોણ તેને વિચાર હાડ-G! પચમ દ્વારા પ્રશ્નોત્તરી દરેક પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસ- | શુદ્ધિપત્રક
૯૯૭-૧૬
ઉપપ-પહ
અનુવાદકારની પ્રથમવૃત્તિની
પ્ર રસ્તા વ ના
કર્મગ્રંથના જ્ઞાનને વધારે પ્રમાણમાં ફેલા થાય તે ઉદેશથી આ ગ્રંથનું ભાષાંતર કરવાની શરૂઆત લગભગ બે વરસ પહેલા કરી હતી. આ ગ્રંથના કર્તા શ્રીમાન ચંદ્રમહત્તરાચાર્ય છે અને ટીકાકાર શ્રીમાન આચાર્ય મલયગિરિજી મહારાજ છે. એ બને આચાર્યો પ્રખર વિદ્વાન હતા તેઓ કયારે થયા, કયાં થયા અને તેઓએ કયા કયા ગ્રંથની રચના કરી વિગેરે સંબધે મને વિશેષ માહિતિ નથી તેમ જ તે વિષયનો મને અભ્યાસ પણ નથી તે બાબત તે વિષયના અભ્યાસી વિદ્વાનેને સોપી દઉં છું. આ ગ્રંથમાં લગભગ એક હજાર ગાથા છે, જેની અંદર છએ કર્મગ્રંથનું આઠ કરણનું તથા તેને લગતી બીજી ઘણી બાબતેનું બહુ વિસ્તારથી નિરૂપણ કરવામાં આવેલું છે. તેમાં પહેલે ભાગ આપની સમક્ષ રજુ થાય છે. આ ભાગમાં પાંચ દ્વાર છે. તેમાંના પહેલા દ્વારમાં ચાગ ઉપગ અને ગુણસ્થાનકે વિસ્તારપૂર્વક વર્ણન છે, બીજે કારમાં સત્પદ પ્રરૂપણાદિ નવ દ્વારનું વર્ણન છે. ત્રીજા દ્વારમાં બાંધવા યોગ્ય આઠ ક્રમનું વર્ણન છે, એશા દ્વારમાં સત્તાવન બંધહેતુનું વર્ણન છે અને પાંચમાં દ્વારમાં પ્રકૃતિબંધાદિ ચાર તથા ઉદય અને સત્તાનું સવિસ્તર વર્ણન કરેલું છે.
આ વિષયને વિશેષ સ્પષ્ટ અને સરત કરવા માટે જયાં જ્યાં ઉપગિતા જણાઈ ત્યાં ત્યાં ટપણે આપવામાં આવ્યા છે. મલયગિરિ મહારાજે ટકામાં આ વિષયને બહુ જ સ્પણ કરેલ હેવાથી તેમની જ ટીકાનું ભાષાંતર કર્મગ્રંથના અભ્યાસીઓને બહુ ઉપયોગી થશે એમ મારું નમ્ર માનવું છે. આ પુસ્તક લખવામાં પ્રથમ પ્રેરણા અને ઉત્સાહ આપનાર શ્રીમાન આચાર્ય વિજયનીતિસૂરિજી છે. તથા કર્મગ્રંથના અભ્યાસમાં પ્રેરણ કરનાર -મેસાણા યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાના સ્થાપક શ્રીમાન્ત શેઠ વેણીચંદભાઈ તથા