________________
પંચમહાતીર્થંકાર ટીકાનુ–પહેલું જ્ઞાનાવરણીય કર્મ પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે- મતિજ્ઞાનાવરણ, મૃતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યાયજ્ઞાનાવરણ, અને કેવળ જ્ઞાનાવરણ,
મતિ-મુતાદિ જ્ઞાનનું સ્વરૂપ પહેલા દ્વારમાં વિસ્તારપૂર્વક કહ્યું છે એટલે ફરી અહિ કહેતા નથી. - મતિજ્ઞાન અને તેના પેટા લેને આવરનારૂ જે કમ તે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાન અને તેના પિતા ને આવનારૂં શ્રુતજ્ઞાનાવરણ, આ રીતે પાંચે આવરણે સમજવા. *
જ્ઞાનાવરણીયકર્મ આત્માના જ્ઞાન ગુણને દબાવે છે.
આ પ્રમાણે જ્ઞાનાવરણીયની ઉત્તરપ્રવૃતિઓ કહી હવે તેના સરખાજ ભેદવાળી અને સમાન સ્થિતિવાળી અતશય કમની ઉત્તરપ્રકૃતિ કહે છે !
दाणलाभभोगोवभोगविरयंतराययं चरिमं ॥॥
दानलाभभोगोपभोगवीर्यांतरायकं चरिमम् ॥३॥ અર્થદાન, લાભ, ભગ, ઉપલેગ, અને વીર્યને દબાવનારૂ છેલ્વે અતિશય કર્મ છે.
ટકાનુડ–દાનાદિ ગુણોને દબાવનારૂ દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતશય, ઉપભેગાંતરાય, અને વીયાંતરાયના લેટે છેલ્લું અંતરથમ પાંચ પ્રકારે છે.
તેમાં પિતાનું વત્વ ઉઠાવી અન્યને અધીન કરવું તે દાન કહેવાય. જે કર્મના ઉદયથી તેવા પ્રકારના દાનની ઈચ્છા ન થાય, પિતાના ઘરમાં વૈભવ છતાં ગુણવાન પાત્ર મળવા છતાં આ મહાત્માને દેવાથી મહાન ફળની પ્રાપ્તિ થાય તેમ જાણવા છતાં દેવાને ઉત્સાહન થાય તે દાનાંતરાય કર્મ કહેવાય છે.
લાભ એટલે વસ્તુની પ્રાપ્તિ, જે કર્મના ઉદયથી વસ્તુને પ્રાપ્ત ન કરી શકે દાના ગુણ વડે પ્રસિદ્ધ દાતારના ઘરમાં દેવાયેગ્ય વસ્તુ હોવા છતાં પણ તે વસ્તુને ભિક્ષા માગવામાં કુશળ અને ગુણવાન યાચક હોવા છતાં પણ પ્રાપ્ત ન કરી શકે તે લાભાંતરાયકર્મ કહેય.
જે કમના ઉદયથી વિશિષ્ટ આહારાદિ વસ્તુની સામગ્રી મળવા છતાં પણ અને પ્રત્યાખ્યાન-ત્યાગને પરિણામ અથવા વેરાગ્ય ન હોવા છતાં પણ માત્ર કૃપણુતાથી તે વસ્તુઓને ભોગવવા સમર્થ ન થાય તે ભોગાંતરાયકર્મ કહેવાય છે. * .
એ પ્રમાણે ઉપભેગાંતરાય કર્મ પણ સમજવું જોગ અને ઉપભોગ એટલે લાલાંતરાય કર્મના ક્ષપશમથી પ્રાપ્ત સામગ્રીને ઉપયોગ કરે છે. પરંતુ તે બંનેમાં આ વિશેષ છે. જે એક વાર ભગવાય તે ભોગ, અને વારંવાર ભગવાય તે ઉપગ કહેવાય છે. એક વાર ભોગવવા 5 વસ્તુ જેના ઉદયથી ન જોગવી શકે તે ગતરાય, અને વારંવાર ભોગવવા યોગ્ય વસ્તુ જેના ઉદયથી ન લાગવી શકે તે ઉપભેગાંતરાય કહેવાય છે, કહ્યું છે કે