________________
ટીકાનુવાદ સહિત
૨૮૭ નરકાયુ આદિ કોઈપણ આયુને જ્યારે ઉદય થાય ત્યારે અવશ્ય નર્કગતિ પંચેન્દ્રિય જાતિ આદિ નામકર્મને ઉદય થાય છે. માટે આયુ પછી -નામકર્મ કર્યું છે.. * * નામકર્મને જ્યારે ય થાય ત્યારે અવશ્ય ઉચ્ચ કે નીચ શેરમાંથી કોઈ પણ નેત્ર કમને ઉદય થાય છે. એ જણાવવા નામકર્મ પછી ગાત્રકમ કહ્યું છે.
ગોત્રકને કયારે ઉદય થાય ત્યારે ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલાને પ્રાયા દાનાંતરાય લાભાંતરાયાદિકર્મને શોપશમ હોય છે, કેમકે રાજા વગેરે ઘણું દાન આપે છે ઘણું લાભ પણ મેળવે છે એમ દેખાય છે. અને નીચકુળમાં ઉત્પન્ન થયેલાને પ્રાયઃ દાનાંતશય લાભોતરાયાદિકમને ઉદય હોય છે. અત્યાદિ હલકા વર્ષોમાં દાન આદિ જણાતું નથી. આ પ્રમાણે ઉચ્ચ નીચ ગોત્રને ઉદય અંતરાયના ઉદયમાં હેતુ છે એ અર્થના જ્ઞાન માટે ગાત્ર પછી અંતરાય કર્મ કર્યું છે. ૧ આ પ્રમાણે મૂળ પ્રકૃતિએ કહી, હવે ઉત્તર પ્રવૃતિઓને સંખ્યા બતાવવા દ્વારા કહે છેपंच नव दोन्नि अट्ठावीसा चउरो तहेव बायाला । दोन्नि य पंच य भणिया पयडीओ उत्तरा चेव ॥२॥
पञ्च नव द्वे अष्टाविंशतिः चतस्रः तथैव द्वाचत्वारिंशत् । . द्वे च पञ्च च मणिताः प्रकृतय उत्तराश्चैव ॥२॥
અથ–પાંચ, નવ, બે, અઠ્ઠાવીસ. ચાર, તેમજ બેતાલીસ, બે, અને પાંચ એ આઠકમની ઉત્તર પ્રવૃતિઓ છે.
કાનુ–અહિં અનુક્રમે જ્ઞાનાવરણીયાદિ આઠકમની ઉત્તપ્રકૃતિઓની સંખ્યા કહી છે, તે આ પ્રમાણે –
જ્ઞાનાવરણીયની પાંચ ઉત્તર પ્રવૃતિઓ છે, એ પ્રમાણે દર્શનાવરણીયની નવ, વેદનીયની છે, મોહનીયની અઠ્ઠાવીસ, આયુની ચાર, તેમજ નામકની બેતાલીસ, ગેત્રની બે અને અંતરાયની પાંચ ઉત્તરપ્રકૃતિએ પૂર્વાચાર્ય મહારાજાઓએ કહી છે. ૨
જે કમપૂર્વક કહેવાની પ્રતિજ્ઞા કરી હોય તે કમપૂર્વક કથન કરવું જોઈએ, એ ન્યાય રહેવાથી પહેલાં જ્ઞાનાવરણીય કમની ઉત્તર પ્રકૃતિએનું વ્યાખ્યાન કરે છે– " મયુરોહિવટ્ટાન સાવર અને
પાર .. સિતાધનનવાનામાવા મવેર પ્રથમણા
- » અથ–મતિ, કૃત, અવધિ, મન:પર્યવ, અને કેવળજ્ઞાનનું જે આવરણ તે પહેલું જ્ઞાન-વરણ કર્મ છે.