________________
૨૮૫ ટીકાનુવાદ સહિત અનુભવ થાય છે છતાં પણ વેદનીય શબ્દ પંકજ આદિ શની જેમ રૂટ અથવાળ હોવાથી ચાતા અને અસાતારૂપે જે અનુભવાય તેજ વેદનીય કહેવાય છે, શેષ કો કહેવાતાં નથી.
જે કર્મ આત્માને સદ અસારૂપ વિવેકથી રહિત કરે, હું કોણ? મારું શું? પર કૈણ? અને પરાયું શું? એવું ભેદ જ્ઞાન ન થવા દે મેહનીય કહેવાય.
જે વહે અમુક અમુક ગતિમાં અમુક કાળ પર્ય આત્મા ટકી શકે, પિતે કરેલાં કમ્મી વડે પ્રાપ્ત થયેલી નરકાદિ દુગતિમાંથી નીકળવાની ઈચ્છા છતાં પણ જે અટકાવે, પ્રતિબંધકપણાને પ્રાપ્ત થાય તે આયુ, અથવા એક ભવમાંથી બીજા ભવમાં જતાં આત્માઓને જેને અવશ્ય ઉદય થાય તે આયુ
જે કર્મ ગતિ જાતિ આદિ અનેક પથીને આત્માને અનુભવ કરાવે તે નામકર્મ, ઉચ્ચ અને નીચ શહેવડે જે બોલાવાય એવે જે ઉરચ અને નીચ કુળમાં ઉત્પન્ન થવા રૂપ આત્માને પણ વિશેષ તે ગોત્ર. તે પર્યાય પ્રાપ્ત થવામાં હેતુભત કમપણ કારણમાં કાર્યને આરામ થવાથી ગોત્ર કહેવાય છે. અથવા જેને ઉદય થવાથી આત્માને ઉરચ અને નીચ શબ્દ વડે વ્યવહાર થાય તે ગાત્ર કહેવાય છે.
જીવ અને દાનાદિકનું વ્યવધાન અતર કરવા જે કમ પ્રાપ્ત થાય, એટલે કે જેના ઉદયથી છ દાનાદિ ન કરી શકે તે અંતરાય કહેવાય છે.
આજ આઠ મૂળ પ્રકૃતિએ છે. અહિં પ્રકૃતિ શબ્દનો અર્થ ભેદ થાય છે. ભાષ્યકાર ભગવાન કહે છે કે- અથવા પ્રકૃતિ એટલે ભેદ” એટલે કર્મ આઠ લોરે છે એ અર્થ થાય છે,
પ્રશ્ન-જ્ઞાનાવરણાદિ કમને આ કમથી કહેવામાં કઈ પ્રયજન છે? અથવા પ્રોજન સિવાય જ આ કમ પ્રવેલો છે?
ઉત્તર–જે કેમપૂર્વક જ્ઞાનાવરણાદિ આઠ કર્મો પૂર્વે કહ્યાં છે તે કમપૂર્વક કહેવામાં પ્રયજન છે, તે અમે કહીએ છીએ તે આ પ્રમાણે
અહિં જ્ઞાન અને દર્શન એ જીવતું સવરૂપ છે. કારણ કે જ્ઞાન અને દર્શનના અભાવે જીવત્વ હેઈ શકતું જ નથી. કેમકે ચેતના એ જીવનું સ્વરૂપ છે. જે જીવમાં તે જ્ઞાન અને કશનને જ અભાવ હોય તો તે જીવ કઈ રીતે હોઈ શકે? માટે જીવમાં તેના સ્વરૂપ રૂપ ચેતના-જ્ઞાન દર્શન હોવી જ જોઈએ. જ્ઞાન અને દર્શનમાં પણ જ્ઞાન એ મુખ્ય છે. કારણ કે સિઘળાં શાસ્ત્રાદિ સંબધી વિચાર જ્ઞાન દ્વારા જ થઈ શકે છે. વળી જંઘાચારણાદિ સઘળી લમ્બિએ જ્ઞાને પગમાં વર્તમાન આત્માને જ થાય છે. દર્શને પગમાં વર્તમાન આત્માને થતી નથી. કહ્યું છે કે* “સાકારગિ આત્માને સઘળી લબ્ધિ થાય છે, અનકાપડિગ આત્માને થતી નથી.