________________
પચસપ્રહ-દ્વિતીયદ્વાર પરંતુ ઉત્તરોત્તર જીવોના પ્રમાણભૂત પ્રતરને અસંખ્યાતમો ભાગ સંખ્યાતગુણે માટે હેવાથી ઉપરોકતા અ૫બહેવ બરાબર છે.
પિતપોતાની જાતિમાં તિયચમાં સર્વત્ર પુરા કરતાં સ્ત્રીએ સંખ્યાતગુણ એટલે ત્રણગાણી અને ત્રણ અધિક લેવી, જ્યારે દેશમાં બત્રીશ ગુણી અને બત્રીશ જ અધિક સમજવી.
જ્યોતિષ્ક દેવીઓથી ખેચર, થલચર અને જલચર નપુંસક તિર્યંચ તેમજ પર્યાપ્ત ચઉરિદ્ધિ અનુક્રમે એક એકથી સંખ્યાતગુણા છે, પર્યાપ્ત ચઉરિન્દ્રિયથી પર્યાપ્ત પંચેન્દ્રિય પર્યાપ્ત બેઈન્દ્રિય અને પર્યાપ્ત તેઈન્દ્રિય નુક્રમે એક-એકથી વિશેષાધિક છે.
પર્યાપ્ત તેઈન્ટિથી અપર્યાપ્ત પંચેન્દ્રિયે અસંખ્યાતગુણ છે, તેથકી અપથીપ્ત ન્દ્રિય, તેન્દ્રિય અને બેઈન્દ્રિયે અનુક્રમે એક એકથી વિશેષાધિક છે અપર્યાપ્ત બેઈન્ડિયથી પર્યાપ્ત-અપર્યાપ્ત એમ ઉભય પંચેન્દ્રિ, ચઉરિજિયે, તેઈદ્ધિ અને બેઈન્દ્રિયો ઉત્તરે ત્તર વિશેષાધિક છે.
અપર્યાપ્ત પંચેન્દ્રિયથી પર્યાપ્ત-અપર્યાપ્ત ઉભય બેઈન્દ્રિય સુધીના દરેક જીવો સામાન્યથી એક પ્રતરના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખેડે થાય તેટલા કહા છે, છતાં અંગુલને અસંખ્યાત ભાગ મેટે નાનો લેવાનું હોવાથી ઉપરોક્ત અલપબહુત્વમાં વિરાધ નથી. એ જ પ્રમાણે હવે પછી પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાયથી પર્યાપ્ત બાદર અષ્કાય સુધીના દરેક જીવો પણ એક પ્રતરના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખંડેર થાય તેટલા સામાન્યથી કહ્યા છે તે પણ અંગુલને અસંખ્યાતમાં ભાગ અતુક્રમે અસંખ્યાતગુણ ના-નાને સમજે, તેથી અસંખ્યગુણ અ૫મહત્વ કહેવામાં કેઈ દેષ નથી.
પર્યાપ્ત અપર્યાપ્ત બેઈન્દ્રિયથી પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય, તેથી પર્યાપ્ત બાદર નિગદ અર્થાત્ બાદર સાધારણ વનસ્પતિકાયનાં ઔદારિક શરીરે, તેથી પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, બાદર અપ્લાય, ઉત્તરોત્તર એક એકથી અસંખ્યાતગુણ છે. તેથી પર્યાપ્ત બાદર વાસુકાય અને તેથકી અપર્યાપ્ત બાદર તેઉકાય અનુક્રમે અસંખ્યાત ગુણ છે.
અપર્યાપ્ત બાદ તેઉકાથી અપર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય, તેથી અપર્યાપ્ત બાદર નિગે, અપર્યાપ્ત બાદ પૃથ્વીકાય, અપ્લાય અને વાયુકા અનુક્રમે એક-એકથી અસંખ્યગુણ છે, અપર્યાપ્ત બાદર વાયુકાયથી અપર્યાપ્ત સૂક્ષમ તેઉકાય અસંખ્યાતગુણ છે. તેથી અપર્યાપ્ત સુકમ પૃથ્વીકાય, અષ્કાય અને વાયુકાય ઉત્તરોત્તર વિશેષાધિક છે.
અપર્યાપ્ત સૂમ વાયુકાયથી પર્યાપ્ત સૂકમ તેઉકાય અસંખ્યાતગુણ છે. તેથી પર્યાપ્ત સુકમ પૃથ્વીકાય, અપૂકાય અને વાયુકાય અનુક્રમે એક-એકથી વિશેષાધિક છે. પર્યાપ્ત સૂક્ષ્મ વાયકાયથી અપર્યાપ્ત સૂક્ષમ નિદે અર્થાત અપર્યાપ્ત સૂક્ષમ સાધારણ વનસ્પતિકાયનાં હારિક શરીર અસંખ્યગુણ છે. અપર્યાપ્ત સૂક્ષમ નિગેદથી પર્યાપ્ત સૂક્ષમ નિગોદે સંખ્યાતગુણ છે.