________________
સાગ્રહ
S8
અને ઉત્તરોત્તર હીન હીન પુણ્ય અને ગુણવાળા જી નીચે નીચે ઉત્પન્ન થાય છેજગતમાં ઉત્તરોત્તર હીન પુણય અને હીન ગુણ વાળા છ અધિક-અધિક હોય છે તેથી ઉપર-ઉપરના જેથી નીચ-નીચેના દેવ અધિક-અધિક હોય છે. આ યુક્તિ સૌધર્મદેવ સુધી સમજવી.
બારમા-અગિયારમા તેમજ દશમા-નવમા દેવલેકમાં વિમાનની સંખ્યા સમાન છે છતાં બારમા અને દશમો દેવલોક ઉત્તર દિશામાં તથા અગિયારમો તેમજ નવમે દેવલોક દક્ષિણ દિશામાં આવેલ છે, અને તણાવભાવે જ કૃષ્ણપાક્ષિક છો મોટા ભાગે દક્ષિણમાં અને
ફૂલપાક્ષિક છ મોટા ભાગે ઉત્તરદિશામાં ઉત્પન્ન થાય છે. વળી શુકલપાક્ષિક છ કરતાં કૃષ્ણપાક્ષિક ની સંખ્યા ઘણી જ વધારે છે. માટે વિમાનની સંખ્યા સમાન હોવા છતાં બારમાથી અગિયારમામાં અને દશમાથી નવમામાં દેવ સંખ્યાતગુણ કહ્યા છે.
આ જ યુક્તિ માટેન્દ્ર અને સનસ્કુમાર કલપના દેવા માટે તથા ઇશાન અને સૌધર્મ કલ્પના દે માટે પણ સમજવી.
આનત કલ્પના દેથી સાતમી તથા છઠ્ઠી નરકના નારકે, સહસ્ત્રાર કલ્પના દે, મહાશુક કલ્પના દેવા, પાંચમી નરકના ના, લાન્તકના દેવે, જેથી નરકના નરકે, બ્રહ્મલોકના દેવ, ત્રીજી નરકના નારકે, મહેન્દ્ર અને સનતકુમાર કલ્પના દેવે, તથા બીજી નારકના નારકે એમ અનુક્રમે એક એકથી અસંખ્યાત ગુણ છે.
સહસાર ૫થી પ્રાર ભી બીજી નરકના નારા સુધીના પ્રત્યેક દેવે તથા પ્રત્યેક નારકે સપ્તરજજુ પ્રમાણ શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્ય પ્રદેશશશિ પ્રમાણ છે, છતાં ઉત્તરોત્તર શ્રેણિને અસંખ્યાત ભાગ અસંખ્યાતગણે માટે લેવાનું હોવાથી ઉપરોક્ત અલ્પમતવ સંગત છે.
તેથકી સચ્છિમ મનુષ્ય અસંખ્યાતગુણા છે, તેથકી ઇશાન કલપના દે અસંખ્યાતગુણ છે, તેમનાથી તેમની દેવીઓ બત્રીશ ગણું અને બત્રીશ અધિક છે. તે દેવીએથી પોષ“વાસી દેવે સંખ્યાતગુણા અને તેનાથી તે જ કહપની દેવીએ બત્રીશગણી અને બત્રીશ અધિક છે. તેનાથી ભવનપતિ અસંખ્ય ગુણ છે, તેનાથી તેની દેવીઓ બત્રીશગુણી અને બત્રીશ અધિક છે.
ભવનપતિની દેવીએથી પ્રથમ પૃથ્વીના નારકે અસખ્યાતગુણ છે. તેથકી ખેચર પચન્દ્રિય તિચિ પુરુષે અસંખ્યાતગુણ છે, તેથી તેમની સ્ત્રીઓ ત્રણ ગુણ અને ત્રણ અધિક છે. ખેચર પંચેન્દ્રિય તિચણીઓથી રથલચર તિર્યંચ પુરુષ અને તિથીઓ, જલચર તિથી પુરુષે અને તેમની સ્ત્રીઓ, વ્યંતરદેવે અને વ્યંતરીએ, જોતિષદે અને તેમની દેવીઓ એમ એકેકથી અનુક્રમે સંખ્યાતગુણ છે.
બેચર તિચ પુરુથી તિષ દેવીઓ સુધીના દરેક છ ઘનીકૃતકના એક પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાતી શ્રેણિઓના પ્રદેશ રાશિ પ્રમાણુ અસંખ્યાતા છે.