________________
સારસ
રિયમની દષ્ટિએ તે તદ્દન અલ્પ હેવાથી તેની અવિવક્ષા કરી હોય એમ લાગે છે. છતાં અન્ય સ્થળે જણાવેલ હોવાથી અમે અહિં આ પ્રમાણે જણાવેલ છે.
સાવાદનાદિ દેવ દશ ગુણસ્થાનકનું ઉત્કૃષ્ટ અન્તર દેશનાર્થ પુદ્ગલ પરાવર્તન કાળ પ્રમાણ છે. કારણ કે ઉપશાન્તાહ સુધી ગયેલ છવ વિવણિત ગુણંસ્થાનકથી પડી વધુમાં વધુ દેશોના પુદગલ પાવન પ્રમાણ કાળ સુધી સંસારમાં રખડે છે, પછી અવશ્ય ક્ષે જાય છે, તેથી તેટલા કાળે ફરીથી આ બધાં ગુણસ્થાનકને સંભવ હોવાથી વિવક્ષિત ગુણસ્થાનકે સંભવ હેવાથી વિવણિત ગુણરથાનકની પ્રાપ્તિની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી આટલું અન્તર ઘટી શકે છે.
ક્ષીણમેહ આદિ ત્રણ ગુણસ્થાનકે ભવચક્રમાં એક જ વાર પ્રાપ્ત થતાં હોવાથી તેનું અત્તર નથી.
અનેક જીવાશ્રિત ગુણસ્થાનમાં અત્તર સાસ્વાદનાદિ આઠ ગુણસ્થાનકે જગતમાં અનેક જીવાશ્રયી કયારેક હોય છે અને ક્યારેક નથી હૈતો, એ વાત પૂર્વ કહેવાઈ ગયેલ છે. હવે જે તે ગુણસ્થાનકે જગતમાં કોઈ પણ જીવને ન હોય તે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલા કાળ સુધી ન હોય તેને અહિં વિચાર કરે છે.
સારવાદનાદિ આઠ ગુણસ્થાનકનું જઘન્ય અન્તર એક સમય છે અને ઉત્કૃષ્ટ અન્તર સાસ્વાદન અને મિશ્ર ગુણસ્થાનક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ, ઉપશમણિ ગત અપૂર્વકરણાદિ ત્રણ તથા ઉપશ્ચાત મેહ એ ચારનું વર્ણપૃથફત, ક્ષપકશ્રેણિગત અપૂર્વ કરણાદિ ત્રણ, ક્ષીણમેહ અને અગિ-ગુણસ્થાનકનું છ માસ પ્રમાણ છે.
કેઈ વખત સંપૂર્ણ જગતમાં કઈ પણ જીવ નવીન સમ્યકૂલ, દેશવિરતિ અને સર્વ વિરતિ આ ત્રણ ગુણો જે પ્રાપ્ત ન કરે તે ઉત્કૃષ્ટથી અનુક્રમે સાત, ચૌદ અને પંદર દિવસ સુધી ન કરે, પછી તે અવશ્ય પ્રાપ્ત કરેજ. આથી આ ત્રણ ગુણાનું ઉત્કૃષ્ટ અન્તર સાત, ચૌદ અને પંદર દિવસનું કહે છે. દરેકનું જઘન્ય અન્તર એક સમયનું છે. એ જ પ્રમાણે સગિ-ગુણસ્થાનકનું જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ છ માસ પ્રમાણ અન્તર છે.
(૭) ભાગદ્વાર આ કારને અલ્પાહવા દ્વારમાં સમાવેશ થઈ તે હેવાથી અહિં જુદું બતાવેલ નથી.
(૮) ભારદ્વાર પથપ્ત-અપર્યાપ્ત સંપિચેન્દ્રિય સિવાય શેષ બાર જીવસ્થાનકમાં શાપથમિક, ઔદયિક અને પરિણામિક આ ત્રણ ભાવે હોય છે, કારણ કે ઔપથમિક અને સાયિક ભાવ ચિયા ગુરુસ્થાનકથી જ સંભવે છે. જયારે અહિં તે માત્ર મિથ્યાત્વ તથા કેટલાંક લધિ