________________
પંચસ મહ–દ્વિતીયદ્વાર
પ્રકૃષ્ટ ચાત્રિની પ્રાપ્તિ વિના ત્રૈવેયકાદિમાં જઇ શકાતું નથી અને પ્રકૃષ્ટ ચાસ્ત્રિની પ્રાપ્તિ જઘન્યથી પશુ નવવર્ષની ઉમ્મરવાળાને' જ થાય છે, તેથી નવ ચૈવેયક તથા વિજયાદ ચારનું' જઘન્ય અતર નવ વર્ષનું છે. સસિદ્ધ વિમાનથી ચ્યવી મનુષ્યમાં આવી તે જ ભવે માણે જતા હાવાથી ત્યાં અન્તર પ્રરૂપણા નથી.
૨૭
જીવાભિગમસૂત્રના મતે સહસ્રાર સુધીના દેવાનું જધન્ય અન્તર અંતરૢ હૃત્ત અને સર્વો સિદ્ધ વર્જિત આનતાદિ સવ' દેવાનું' જધન્ય અન્તર વર્ષ પૃથક્ત્વ છે.
જૈવેયક સુધીના સર્વદેવાનું ઉત્કૃષ્ટ અન્તર આવલિકાના અસખ્યાતમા ભાગમાં રહેલ અસખ્ય સમયરાશિ તુલ્ય અસખ્ય પુદ્ગલ પરાવર્ત્તન પ્રમાણ છે. વિજયાદ ચાર અનુત્તર દેવા મનુષ્ય અને દેવમાં જ જતા હોવાથી ઉત્કૃષ્ટ અત્તર બે સાગરાપમ પ્રમાણુ છે અને જીવાભિગમ સૂત્રના મતે સખ્યાતા સાગરોપમ પ્રમાણુ છે.
સાતમાંથી કાઇ પણ નરકના જીવ કાળ કરી તિર્યંચ મનુષ્યમાં ઉત્પન્ન થઇ સ પર્યં મિએ પર્યાપ્ત થઈ તંડુલિયા મત્સ્ય આદિની જેમ સકિલષ્ટ અધ્યવસાયથી નકાયુના બધ કરી અતર્મુહૂત્ત કાળમાં જ પુનઃ નરકમાં જઈ શકે છે માટે જઘન્ય અન્તર તહ્ત્ત પ્રમાણ અને ઉત્કૃષ્ટ અસંખ્ય પુદ્ગલ પરાવર્ત્તન પ્રમાણ છે.
ગુણુસ્થાનામાં એકજીવ આશ્રયી અન્તર્
સાસ્વાદન ગુણુસ્થાનક ઉપશમ સમ્યક્ત્વથી પડતાં જ આવે છે અને સાસ્વાદનથી નિયમા મિથ્યાત્વે જ જાય છે, વળી તે મિથ્યાષ્ટિ ફીથી ઉપશમ સમ્યક્ત્વ પામે તે જ સાસ્કોદન પામે, શાસ્ત્રમાં નિયમ છે કે-મિથ્યાષ્ટિ સાહનીયની છવીશની સત્તાવાળા હોય તે જ ઉપશમ સમ્યક્ત્વ પામે, તેમજ મિથ્યાષ્ટિ ગુણુસ્થાનકે ત્રણુ કરણુ કરી ઉપશમ સભ્ય પ્રાપ્ત કરેલ જીવને માહનીયની અઠ્ઠાવીશની જ સત્તા હોય છે, વળી તે ઉપશમ સભ્યત્વી સાસ્વાદને થઇ જે સમયે મિથ્યાત્વે આવે છે તે જ સમયથી સમ્યક્ત્વ મેાહનીય અને મિશ્ર મહુનીયની ઉદ્દેલના શરૂ કરે છે. ઉદ્દલના દ્વારા તે બન્નેના ક્ષય કરતાં પલ્યાયમના અસ જ્યાતમાં ભાગ પ્રમાણુ કાળ થાય છે, ત્યારબાદ ફરીથી ઉપશમ સમ્યક્ત્વ પામી પડતાં સાવાદને આવે, આથી સાસ્વાદન ગુણુસ્થાનકના ત્યાગ કરી તે જીવ ફરીથી સાસ્વાદન ગુણુસ્થાનક જઘન્યથી પણ પલ્યાપમના અસખ્યાતમા ભાગ પછી જ પામી શકે, માટે સાસ્વાદનનુ જઘન્ય અત્તર પલ્યાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.
"
મિથ્યાષ્ટિ અને મિશ્રથી ઉપશાન્ત માહ સુધીનાં દરેક ગુણસ્થાનકનું. જઘન્ય અર અન્તર્મુહૂત્ત છે, કેમકે વિક્ષિત ગુણુસ્થાનકના ત્યાગ કરી અન્યગુણુસ્થાનકે અન્તમુહૂત્ત રહી ફ્રીથી વિવક્ષિત ગુણસ્થાનકે આવી શકે છે માટે આદશે ગુણસ્થાનકનુ જઘન્ય અન્તર અન્તમુહૂત્ત છે.
મિથ્યાદ્ધિ ગુણસ્થાનકનું ઉત્કૃષ્ટ અન્તર છે પૂર્વ ક્રોઢ વર્ષ અધિક એકસેસ મંત્રીશ સ્રાળરામ છે. જો કે ટીકામાં છ પૂર્વીય વર્ષ અધિક લખેલ નથી. પરંતુ એકસા ખત્રીશ સાળ