________________
કારણ
૨૬૭
સામાન્યથી ત્રસકાય અને વિશેષથી બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અગ્નિચેન્દ્રિય તિ , ગર્ભ જાતિ , અપ્રતિષ્ઠાન નરકાસ સિવાયના સાતે નરકના નાર, સમૃમિ મનુષ્ય, અનુત્તર સિવાયના દરેક પ્રકારના દે, સમ્યકત્વ અને દેશવિરતિ ચારિત્ર જાન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આવાલિકાના અસંખ્યાતમા ભાવમાં રહેલ અસંખ્ય સમય સુધી નિરતર ઉત્પન્ન થાય છે, પછી અવશ્ય અંતર પડે છે. આ દરેક જીવે તથા સમ્યફળ વગેરે વિવક્ષિત એક સમયમાં જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ઉત્પન્ન થાય છે.
સર્વવિરતિ ચારિત્ર તથા મેક્ષ છો જઘન્યથી એક સમય અને ઉત્કૃષથી આઠ સમય સુધી નિરંતર પ્રાપ્ત કરે છે. વિવણિત સમયે જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા છે શ પામે છે.
ઉપશામક અપૂર્વકરણદિક ત્રણ, ઉપશાન્ત માહ, ગર્ભજ મનુષ્યપણું, અપ્રતિષ્ઠાન નરકાવાસ, અનુત્તર સુરપણું તથા ક્ષપકશ્રેણિ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા સમય સુધી નિરંતર પ્રાપ્ત થાય છે. વિવણિત સમયે જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી સ ખાતા છ પ્રાપ્ત કરે છે. કારણે આ સર્વ ભાવે પ્રાપ્ત કરનાર ગજ મનુષ્ય જ હોય છે અને તે ઉત્કૃષ્ટથી પણ સંખ્યાતા જ હોય છે. જો કે ગર્ભજ મનુષ્યપણું ચારે ગતિના છે અને
પ્રતિષ્ઠાન નારકાવાસપાશું ગજ તિય ચા પણ પ્રાપ્ત કરે છે છતાં તે બન્નેમાં સંખ્યાતા છ જ હોય છે તેથી તેમાં ઉત્પન્ન થનાર છે પણ વિવક્ષિત સમયે સંખ્યાતા જ હોય છે.
પૂર્વ ઉત્કટથી આઠ સમય સુધી એક્ષપ્રાપ્તિ નિરંતર કહી, ત્યાં પણ આ પ્રમાણે વિરોષતા જાણવી.
એકથી બત્રીશ સુધીની સંખ્યા જ નિરંતર આઠ સમય સુધી સેક્ષ પ્રાપ્ત કરી શકે, પરંતુ જે તેત્રીસથી અડતાલીશ, એગણપચાશથી સાફ, એકસઠથી બહેતેર, તેરથી રાશી, પચાશીથી છન્નુ અને સત્તાણુથી એકસે બે સુધીની સંખ્યા જે નિરંતર મેક્ષ પ્રાપ્ત કરે તે ઉત્કૃષ્ટથી પણ અનુક્રમે સાત, છ, પાંચ, ચાર, ત્રણ અને બે સમય સુધી જ પ્રાપ્ત કરે, પછી અવશ્ય અંતર પહે, જે એક ત્રણથી એકસો આઠ સુધીની સંખ્યા કેઈ પણ એક
સમયે મોક્ષ પ્રાપ્ત કરે તે બીજા સમયે અવશ્ય અંતર પડે. તે મોક્ષનું અંતર જાનથી : એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસનું હોય છે.
અતરદ્વાર વિવસિત ભાવની પ્રાપ્તિ પછી ફરીથી તે જ ભાવ જેટલા કાળ સુધી પ્રાપ્ત ન થાય તેટલે કાળ અહિં “ અંતર' તરીકે કહેવાય છે.
તે અત્તર એક જીવ આશ્રયી તેમજ અનેક છવાશ્રયી પણ હોય છે. ત્યાં પ્રથમ ઉત્પત્તિ આશ્રયી તર=વિરહ કહે છે.
સંપૂર્ણ સાતે નરકમાં કોઈ પણ જીવ ઉત્પન્ન ન થાય તે જઘન્યથી એક સમય અને