________________
રકાર
પંચમહ-દ્વિતીયહાર પગલપરાવર્તન (1) દ્રવ્ય (૨) ક્ષેત્ર (3) કાળ તથા (૫) ભાવના ભેદથી ચાર પ્રકારે છે. વળી તે દરેકના (૧) સુહમ અને (૨) બાદર એમ બે બે પ્રકાર છે.
(૧) દારિકાદિ કેઈપણ શરીરમાં રહેલ છવ સંસારમાં પરિભ્રમણ કરતાં જેટલા કાળે જગતમાં રહેલ સર્વ પુદ્ગલેને આહારક વિના ઔદારિકાદિ સાત પણે પરિણમાવીને છેડે તેટલા કાળ પ્રમાણ બાદર દ્રવ્ય પુહૂગલ પરાવર્તન છે અને કોઈ એક જીવ જગતમાં રહેલા સર્વ પુદગલેને જેટલા કાળે આહારક વિના ઔરિકાદિ સાતમાંથી કોઈ એક પણે પરિણમાવીને છેડે તેટલા કાળ પ્રમાણ સૂકમ દ્રવ્ય પુદગલ પરાવર્તન છે.
(૨) એક જીવ ચૌદ રાજલકના સર્વ પ્રદેશને જેટલા કાળે જેમ તેમ મરણુવકે સ્પર્શ કરે તેટલા કાળ પ્રમાણ બાદર ક્ષેત્ર પુદ્દગલપરાવર્તન અને જેટલા કાળે સર્વ લેક પ્રદેશને ક્રમશઃ મરણવડે સ્પર્શ કરે તેટલા કાળ પ્રમાણ સૂક્ષમ ક્ષેત્ર પુદગલ પરાવર્તન - જે કે જીવની અવગાહના જઘન્યથી પણ અસંખ્ય આકાશ પ્રદેશ પ્રમાણ છે તેથી એક પ્રદેશમાં મરણ સંભવતું નથી છતાં મૃત્યુ પામનાર જીવવડે સપર્શ કરાયેલ પ્રથમ આકાશપ્રદેશની મર્યાદા કરી એક એક આકાશપ્રદેશ કહેલ છે એથી કેઈ વિરોધ નથી.
(૩) એક જીવ ઉત્સર્પિણ અને અવસર્પિકાળના સર્વ સમને જેટલા કાળે જેમ તેમ મરણવડે સ્પર્શે તેટલા કાળ પ્રમાણ બાદર કાળ પુદ્ગલ પરાવર્તન અને તે જ બને કાળના સવ સમને જેટલા કાળે કમશી મરણવ સ્પશે તેટલા કાળ પ્રમાણુ સૂક્ષમ કાળ પુલ પરાવર્તન,
(૪) અનુભાગ બંધના કારણભૂત જઘન્યથી ઉત્કૃષ્ટ સુધીના તરતમતાવાળા અસંખ્ય લેક પ્રમાણુ અધ્યવસાય છે–તે સર્વ રસબંધના અધ્યવસાયને સંસારમાં પરિભ્રમણ કરતે કઈ પણ એક જીવ જેમ તેમ મરણવડ જેટલા કાળે સ્પર્શ કરે તેટલા કાળ પ્રમાણ બાદર ભાવ પુદગલ પરાવર્ત અને તે જ રસબંધના અધ્યવસાયને ક્રમશઃ મરણવડ જેટલા કાળે સ્પર્શ કરે તેટલા કાળ પ્રમાણ સૂક્ષમ ભાવ મુગલપરાવર્તન કાળ છે.
ક્ષેત્રાદિ ત્રણ પ્રકારના પુદગલનું પરાવર્તન ન હોવા છતાં દ્રવ્ય પુદુગલ પરાવર્તનની જેમ આ ત્રણ પુદગલપરાવર્તનમાં પણ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી રૂપ કાળ ઘટે છે માટે પ્રવૃત્તિનિમત્તથી ગ” આદિ શબ્દની જેમ આ ક્ષેત્રાદિ ત્રણને પુદગલ પરાવર્તન કહેવાય છે. તેમજ દ્રવ્યાદિ ચારે પ્રકારનાં બાદર પુદગલ પાવને કઈ પણ ઉપયોગમાં આવતાં નથી છતાં તેનું કવરૂપ સમજવાથી સૂમનું સ્વરૂપ સારી રીતે સમજી શકાય માટે જ બાદરની પ્રરૂપણ કરી છે.
સારવાદન ગુણસ્થાનકને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા કાળ છે. મિશ્ર તથા ઉપશમ સમ્યકત્વને કાળ જઘન્ય તથા ઉષથી એમ બન્ને પ્રકારે અતમુહૂત કાળ છે, પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ઠ અંતર્મુહુ મોટું જાણવું