________________
સારસ પ્રહ
અગર તેથી ન્યૂન સંસાર શેષ હોય તે છે શુલપાક્ષિક કહેવાય છે. તેવા છ થોડા જ &ય છે અને તે છે તથાસવભાવે જ કેઈપણ ગતિમાં પ્રાયઃ પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં જ ઉત્પન થાય છે માટે દરેક નરકમાં આ ત્રણે દિશાના નારકે કરતાં એક દક્ષિણદિશાના નારકે અસંખ્યાતગુણ હોય છે.
અગલમમાણ સશ્ચિશિમાં રહેલ આકાશપ્રદેશના પહેલા અને બીજા વર્ગમૂળને ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તે અસંખ્ય સંખ્યા પ્રમાણુ સાતરાજની શ્રેણિએના જેટલા આકાશપ્રદેશ છે તેટલા કુલ ભવનપતિ દેવ છે, વળી અસુરકુમારાદિ દશે નિકાયના દેવા પણ તેટલા જ છે. પરંતુ તે કુલ ભવનપતિઓની સંખ્યાથી સંખ્યાતગુણ હીન છે.
ઘનીકૃતકના એક પ્રતરના સંખ્યાત જન સુચિણિ પ્રમાણ જેટલા ખડા થાય તેટલા સર્વ વ્યતા અને વ્યતરના એકેક નિકાયના દે છે પરંતુ સર્વ વ્યંતર કરતા તે સંખ્યાગુણ હીન છે.
ઘનીકૃતલકના એક પ્રતરના બસ છપ્પન અંશુલ સૂચિશ્રેણિ પ્રમાણ જેટલા ખડે થાય તેટલા કુલ તિષ દે છે.
દરેક નિકાયમાં દેવે કરતાં દેવીઓ બત્રીશગુણી અને નવીશ અધિક છે.
અંશુલ પ્રમાણ ચિણિમાં રહેલ આકાશપ્રદેશના બીજા અને ત્રીજા વર્ગ મૂળને ગુણાકાર કરવાથી જે અસંખ્યાત સંખ્યા આવે તે અસંખ્ય સંખ્યા પ્રમાણે સાતાજની સૂચિ શ્રેણિઓના આકાશપ્રદેશ પ્રમાણ પહેલા-બીજા દેવકના દે છે. ત્યાં બીજા દેવલોકના દેવેથી પહેલા દેવલોકના દેવો સંખ્યાતગુણ છે.
સનકુમારથી સહસ્ત્રાર સુધીના દરેક કલ્પના દેવો સાતરાજની એક શ્રેણિના અસંખ્યાતમાં ભાગે રહેલ આકાશપ્રદેશ પ્રમાણ અસંખ્ય છે. પણ ત્રીજાથી ઉપર ઉપરના કપમા દેવો અનુમે અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.
આનતક૫થી અનુત્તર સુધીના દરેક દેવે ક્ષેત્ર પાપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય આકાશપ્રદેશ પ્રમાણુ છે અને ઉપર-ઉપરના અનુક્રમે સંખ્યાતગુણ હીન-હીન છે, પરંતુ સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં સંખ્યાતા જ હોય છે.
ઉપર-ઉપરના કમ્પામાં વિમાનોની સંખ્યા જૂન ન્યૂન હોવાથી અને અધિકાધિક દાનાદિક પુણ્ય કરનારા જીવે જગતમાં અહપ હોવાથી અને તેવા જ ઉત્તરોત્તર ઉપર-ઉપરના દેવામાં ઉત્પન્ન થતા હેવાથી ઉપર-ઉપરના દેવે હીન-હીન હોય છે.
અંશુલ પ્રમાણ સુચિણિમાં રહેલ પ્રદેશરાશિના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં જે સંસ્થા આવે તે સંખ્યા પ્રમાણ અસંખ્યાતી સાતરાજની શ્રેણિઓના જેટલા આકાશપ્રદેશ છે તેટલા પૈક્રિયલબ્ધિસંપન પર્યાપ્ત સંસ-પચેન્દ્રિય તિર્થ છે. ગજ અને સંમમિ એમ મનુષ્ય બે પ્રકારે છે. વળી પર્યાપ્ત, અને અપર્યાપ્તના