________________
૫૪
પંચમહ-દ્વિતીયદ્વાર વનીતલાકના સંખ્યાતમા ભાગમાં રહેલ પ્રતરના પ્રદેશ રાશિ પ્રમાણે પર્યાપ્ત બાદર વાયુકાય જીવે છે.
પૃથ્વીકાયાદિ આ ચારેના શેષ ત્રણ ત્રણ પ્રકારના જીવલેદ અને અથર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય છે અસંખ્ય લેકાકાશ પ્રદેશશશિ પ્રમાણુ=અસંખ્યાતા છે.
તેમાં પણ વિશેષથી વિચારીએ તો પૂર્વે કહેવા પ્રમાણુવાળા હોવાથી પર્યાપ્ત બાદર પૃથ્વીકાય પિતાના શેષ ત્રણ ભેદની અપેક્ષાએ અલ૫ તે થકી અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય અસંખ્યાતગુણ તે થકી અપર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાય અસંખ્યાતગુણ અને તેનાથી પર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાય સંખ્યાતગુણ છે. એજ રીતે અકાય, તેઉકાય, વાયુકાય તણા પ્રત્યેક વનસ્પતિકામાં પણ સમજી લેવું,
અંગુલના સંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશવડે ભાગતાં ઘનીકત લેકના એક પ્રતના જેટલા ખડે થાય તેટલા પર્યાપ્ત બેઈન્દ્રિય, ઇન્દ્રિય, ચઉન્દ્રિય અને અસંસિ-પંચેન્દ્રિય એ પ્રત્યેક જીવે છે. છતાં અંગુલને સંખ્યામાં ભાગ સંખ્યાત ભેટવાળો હોવાથી તેનું પરસ્પર અહ૫મહત્વ આ પ્રમાણે છે
પથસ ચઉરિન્દ્રિય સર્વથી અલ્પ, તેથકી પર્યાપ્ત અસંપિચેન્દ્રિય વિશેષાધિક, તેથી પર્યાપ્ત બેઈન્દ્રિય વિશેષાધિક અને તે થકી પર્યાપ્ત તેઈન્દ્રિય વિશેષાધિક છે.
અશુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશરાશિવડે ઘનીકૃત લોકના એક પ્રતરને ભાગતાં જેટલા ખડા થાય તેટલા અપર્યાપ્ત વિકલેન્દ્રિય અને અપર્યાપ્ત અશિ-પંચેન્દ્રિય છે છે, છતાં અપર્યાપ્ત અસંસિ પંચેન્દ્રિયથી અપર્યાપ્ત ચર્વેરિન્દ્રિય, ઈન્દ્રિય અને બેઈન્દ્રિય જી અનુક્રમે વિશેષાધિક છે.
અંગુલમાત્ર સૂચિણિમાં રહેલ આકાશ પ્રદેશની સંખ્યાને પિતાના વર્ગમૂળ સાથે ગુણતાં જે અસંખ્યાત સંખ્યા આવે તે અસંખ્યાતી શ્રેણિઓના કુલ જેટલા આકાશ પ્રદેશ છે તેટલા પ્રથમ નકના નાકે છે.
બીજીથી સાતમી સુધીના દરેક નરકના નારકે એક સપ્ત રજજુ પ્રમાણ શ્રેણિના અસંખ્ય ખાતમા ભાગમાં જેટલા આકાશ પ્રવેશે છે તેટલા હોય છે. પરંતુ બીજીથી પછી પછીની નરકમાં શ્રેણિને અસંખ્યાત ભાગ અસંખ્યગુણ હીન સમજે. કારણ કે--અત્યંત ઉત્કટ પાપ કરનારા કૂરકમ સાતમી નરકમાં જાય છે અને તેવા છ શેઠા જ હોય છે, માટે સાતમી નરકમાં જીવો સવથી થયા છે. તેનાથી હીન હીન પાપ કરનારા અનુક્રમે છઠ્ઠી આદિ નરકમાં જાય છે અને તેવા જીવોની સંખ્યા અસંvયાતગુણ કહી છે માટે સાતમીથી પ્રથમ નરક સુધીના જી અનુક્રમે કેકથી અસંખ્યાતગુણા છે.
અત્યત રકમી પાપી જી કૃષ્ણપાક્ષિક કહેવાય છે, તેને દેશનાધપુદગલપરાવર્તનથી અધિક સંસાર બાકી હોય છે. તેવા જ ઘણા છે અને તેઓ તથાસવભાવે જ ગમે તે ગતિમાં દક્ષિણદિશામાં વધારે ઉત્પન્ન થાય છે. અને જેઓને દેશોના પુદગલપરાવર્તન