________________
દ્વિતીયદ્વાર સાર સંગ્રહ પ્રથમહારમાં બતાવેલ પર્યાપ્ત સૂથમ એકેન્દ્રિય વગેરે ચૌદે પ્રકારના છ કર્મના બાંધનારા છે, તેમાં પર્યાપ્ત સંપિચેન્દ્રિય રૂપ જે ચૌદમો ભેદ છે તે મિથ્યાત્વાદિ ગુણસ્થાનકેના ભેદથી ચૌદ પ્રકારે છે. તે સર્વ ક્રિમાદિ અને સત્યાદિ એમ મુખ્યપણે બે પ્રકારના દ્વારથી જાણવા યોગ્ય છે.
કિલાવાળા નગરમાં પ્રવેશ કરવા માટે જે કાર જ ન હોય તે તેમાં કોઈ રહી જ ન શકે અને એક બે યાવત જેમ અધિક દ્વાર હોય તેમ તે નગરમાં આસાનીથી પ્રવેશાદિ કરી શકાય, એ જ રીતે શારૂપી મહાનગરમાં પ્રવેશ કરવા માટે ભિન્ન ભિન્ન રીતે પ્રશ્નો કરી ઉત્તર મેળવવા રૂપ દ્વારા હોય તે અતિ કઠિન શામાં પણ સુખપૂર્વક પ્રવેશ કરી શકાય અર્થાત તેને બે સહેલાઈથી થઈ શકે. જિમ? આદિ પ્રશ્નોદ્વારા જે ઉત્તર મેળવવા તે ક્રિમાદિ દ્વાર કહેવાય છે તે છે છે,
સત્ય પ્રરૂપણા આદિનો જે વિચાર કરે તે સત્પદપ્રરૂપણાદિ દ્વારા તે નવ છે. આને અનુગદ્વારા પણ કહેવામાં આવે છે.
- ક્રિમાદિ છ દ્વાર - (૧) જીવ શું છે? ઔપશમિકાદિ ભાવથી યુક્ત દ્રવ્ય તે જવ છે.
પશમિકાદિ ભાવે પાંચ છે. તેમાં ઔદયિક અને પરિણામિક ભાવ અન્ય દ્રયમાં પણ હોય છે, ક્ષાયિકભાવ ઉપશમપૂર્વક જ હોય છે. ક્ષાપથમિક ભાવ ઔપથમિકથી અત્યંત ભિન્ન નથી માટે માથામાં મુખ્યત્વે અન્યભાવે ગ્રહણ ન કરતાં ઓપશમિક ભાવને ગ્રહણ કરેલ છે.
ઉ) છવ કોના સ્વામી છે? છ નિશ્ચયથી પિતાના સ્વરૂપને જ સ્વામી છે. કારણ કે સ્વામી-સેવક આદિ સંસારી ભાવ કપાધિજન્ય હેવાથી વાસ્તવિક નથી. (૩) જીવ કેણે બનાવેલ છે? અનાદિકાળથી હેવાથી જીવ કેઈએ બનાવેલ નથી.
છે જીવ કયાં રહે છે? લેકમાં અથવા શરીરમાં, શરીરની અપેક્ષાએ દેવે અને નાર વેકિય, તેજસ અને કાશ્મણ એ ત્રણ શરીરમાં, લબ્ધિન પર્યાપ્ત બાદર વાયુકાય અને પર્યાપ્ત સંક્સિ-
તિરે ઔદ્યારિક સહિત ચારમાં, મનુષ્ય આહારક સહિત પાંચે શરીરમાં